BPSLની વિરુદ્ધ ઈડીની મોટી કાર્યવાહી, 4025 કરોડ રૂપિયાની મિલ્કતો જપ્ત
મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ કાર્યવાહી પીએનબીએ આરબીઆઈને કરી હતી ફરિયાદ ઈડીએ પંજાબ નેશનલ બેંકના ફ્રોડ મામલામાં ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિમિટેડ (BPSL)ની વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિમિટેડના લગભગ 4025.23 કરોડ રૂપિયાની સ્થાવર (immovable) મિલ્કતોને જપ્ત કરી લીધી છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA) હેઠળ કરવામાં આવી […]


