1. Home
  2. Tag "Engagement"

ગિફ્ટ સિટી ભારતના ઉડ્ડયન ક્ષેત્રને સ્પર્ધાત્મક એરક્રાફ્ટ લીઝિંગ હબ વિકસાવવા માટે વધુ આત્મવિશ્વાસ, પ્રતિબદ્ધતા, જોડાણ આપશે: નાગરિક ઉડ્ડયન મંત્રી

ગાંધીનગરઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (એફઆઇસીસીઆઇ) સાથે સંયુક્તપણે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી (આઇએફએસસીએ)ના સાથસહકારથી ગુજરાતના ગાંધીનગરમાં બીજી “ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ”નું આયોજન કર્યું હતું. ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજારાપુ રામ મોહન નાયડુ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રામ મોહન નાયડુએ જણાવ્યું હતું […]

પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાની સગાઈ:VIP મહેમાનો થશે સામેલ,જાણો કેવી છે તૈયારી

મુંબઈ : મહેમાનોના સ્વાગત માટે ઢોલ-નગારા અને ડ્રમ્સ તૈયાર છે… પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢા બંનેના પોશાક એકદમ તૈયાર છે. ત્યારે આજરોજ જ્યારે પરિણીતી અને રાઘવની સગાઈ થઈ જશે અને એકબીજાના બની જશે. 13 મે એક મોટો દિવસ બનવાનો છે. દરેક વ્યક્તિ તેમની સગાઈના ફોટા અને વીડિયોની રાહ જોઈ રહ્યા છે. પરિણીતી અને રાઘવ બંનેની સગાઈ દિલ્હીના […]

અંકિતા લોખંડેની વિક્કી જૈન સાથે થઇ સગાઈ,આ દિવસે લેશે સાત ફેરા  

અંકિતા લોખંડેની વિક્કી જૈન સાથે થઇ સગાઈ ઈન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ લીધો ભાગ 14 ડિસેમ્બરે બંધાશે લગ્નના બંધનમાં મુંબઈ: લગ્નની સિઝન ચાલી રહી છે અને ઘણા સેલેબ્સ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. વિક્કી કૌશલ અને કેટરીના કૈફ પછી અંકિતા લોખંડે તેના બોયફ્રેન્ડ વિક્કી જૈન સાથે સાત ફેરા લેવા જઈ રહી છે. અંકિતા અને વિક્કી ખૂબ જ ધામધૂમથી […]

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર ગર્લફ્રેન્ડ મિતાલી સામે થયો બોલ્ડ, બંનેએ કરી સગાઈ

દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે તેની ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે મુંબઈમાં સગાઈ કરી લીધી છે. બંનેની સગાઈના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સગાઈ સમારોહ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં માત્ર નજીકના પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. ખેલાડીના નજીકના સહયોગીએ મીડિયા હાઉસ સામે ખુલાસો કર્યો છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code