રાંચીમાં લાંચ લેતા એમઈએસના એન્જિનિયર સહિત બે વ્યક્તિઓને CBI એ ઝડપી લીધા
નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ એજન્સી CBI એ રાંચીમાં મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસ (MES) ગેરીસન એન્જિનિયર સાહિલ રતુસરિયા અને તેમના ઓફિસ કેશિયર ફિલિપ જાલ્કોની લાંચ લેતા સીબીઆઈએ ધરપકડ કરી છે. તેમના પર 40500 રૂપિયાની લાંચ માંગવાનો અને લેવાનો આરોપ છે. આ બે આરોપીઓને રંગેહાથ પકડ્યા બાદ, CBI ટીમે તેમના ઘર અને ઓફિસોની તપાસ કરી હતી. આ સમયગાળા […]