1. Home
  2. Tag "engineering colleges"

ઈજનેરી, ફાર્મસી અને ટેકનિકલ કોલેજોના અધ્યાપકો ચાલુ પગારે IIT/NITમાં તાલીમ લઈ શકશે

ગાંધીનગરઃ  રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા તકનીકી શિક્ષણના પાયારૂપ અધ્યાપકોને તાલીમ આપીને તેમના જ્ઞાન અને કૌશલ્યમાં વધારો કરવા રાજ્ય કટિબદ્ધ છે. જેના ભાગરૂપે રાજ્યની સરકારી ઈજનેરી/ફાર્મસી/પોલીટેકનિક કોલેજો ખાતેના અધ્યાપકોને ઉચ્ચ અભ્યાસ કરવાના લાભો મળી રહે અને તે અન્વયે આ સંસ્થાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આ અધ્યાપકો દ્વારા […]

ઈજનેરી કોલેજોના અધ્યાપકોની લડત દિવાળી બાદ વેગ પકડશે, સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરશે

અમદાવાદઃ રાજ્યની સરકારી ઈજનેરી કોલેજોમાં ફરજ બજાવતાં અધ્યાપકોનું પોતાના પડતર પર્શનોના ઉકેલ માટે મહિનાઓથી આંદોલન ચાલી રહ્યું છે, છતાંયે પડતર પ્રશ્નો ન ઉકેલાતા હવે દિવાળી બાદ લડતને વેગ આપવાનો અધ્યાપક મંડળે નિર્ણય કર્યો છે. પડતર પ્રશ્નોનું સુખદ નિરાકરણ ના આવે ત્યાં સુધી તમામ અધ્યાપક પોતાના અધિકાર માટે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ ઉપર પડતર પ્રશ્નો અંગેના […]

ઈજનેરી કોલેજોના અધ્યાપકોનું આંદોલન, અધ્યાપકો મંગળવારે પરિવાર સાથે ધરણાં કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં ઈજનેરી કોલેજોના અધ્યાપકો છેલ્લા ઘણા સમયથી પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત ચલાવી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા ઉપેક્ષા દાખવવામાં આવી રહી છે. અધ્યાપક મંડળ દ્વારા પડતર પ્રશ્નો બાબતે અનેક રજૂઆત કરી છતાં નિરાકરણ ન આવતા ગત.તા 16 ઓક્ટોબરથી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, અધ્યાપકોએ પડતર પ્રશ્નોને લઇને ગરબા, ધરણાં, સૂત્રોચ્ચાર તથા ભજન […]

ઈજનેરી કોલેજોમાં 15મી સપ્ટેમ્બરથી નવા સત્રનો પ્રારંભ, AICTEએ જાહેર કર્યું એકેડેમિક કલેન્ડર

અમદાવાદઃ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજયુકેશન (એઆઈસીટીઈ) દ્વારા આગામી વર્ષ માટે વાર્ષિક એકેડેમિક કેલેન્ડર જાહેર કરાયું છે,  જેમાં 10 જૂન સુધીમાં કોલેજોને મંજૂરી આપવી કે રદ કરવી તેની જાહેરાત કરી દેવાશે. દરેક રાજયોમાં 15 સપ્ટેમ્બર પહેલા પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની રહેશે. એટલે કે, 15મી સપ્ટેમ્બરથી ઈજનેરી કોલેજોમાં નવા સત્રનો પ્રારંભ થશે. જોકે, કાઉન્સિલ […]

ધો. 12ના A- ગૃપના તમામ વિદ્યાર્થીઓને ઈજનેરીમાં પ્રવેશ અપાય તો પણ 26 હજાર બેઠકો ખાલી રહે

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ઈજનેરી શાખાઓની વિવિધ બ્રાન્ચની બેઠકોમાં વધારો થયો છે. અને દર વર્ષે પ્રવેશના ત્રણથી ચાર રાઉન્ડ યોજાયા બાદ પણ હજારોની સંખ્યામાં બેઠકો ખાલી રહી છે. આ વર્ષે એટલે કે, વર્ષ 2023-24ના નવા શેક્ષણિક સત્રમાં પણ ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહના એ ગૃપના પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ પવામાં આવે તો પણ 26 […]

એન્જિનિયરિંગ કોલેજોમાં ટેક્નિકલ ટેક્સટાઇલ્સનો નવા ડિગ્રી કોર્સ શરૂ કરાશે

નવી દિલ્હીઃ ટેક્સટાઇલ મંત્રાલયે એન્જિનિયરિંગ કોલેજોમાં ટેક્નિકલ ટેક્સટાઇલ્સમાં નવા ડિગ્રી કોર્સ શરૂ કરવા માટે માર્ગદર્શિકા તૈયાર કરી છે. મંત્રાલય માર્ગદર્શિકા અનુસાર પાત્રતાના માપદંડોને પૂર્ણ કરતી શૈક્ષણિક સંસ્થાઓને 15 કરોડ રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડશે. આ માર્ગદર્શિકા ટૂંક સમયમાં જારી કરવામાં આવશે અને શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવશે. આ હસ્તક્ષેપ નેશનલ મિશન ફોર ટેકનિકલ […]

ધો. 12નું પરિણામ ઊંચુ આવ્યુ હોવા છતાં ઈજનેરી કોલેજોમાં 50 ટકા બેઠકો ખાલી રહેવાની શક્યતા

અમદાવાદઃ રાજ્યમાં તાજેતરમાં જ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયુ હતું આ પરિણામ ગત વર્ષ કરતા વધુ આવ્યુ છે. પરંતુ વિદ્યાર્થીઓને ઈજનેરી પ્રવેશમાં કોઈ મુશ્કેલી પડશે નહીં. ગત વર્ષે પણ એન્જિનિયરીંગની વિવિધ બ્રાન્ચોની અનેક જગ્યાઓ ખાલી રહી હતી. અને આ વર્ષે પણ એન્જિનિયરીંગ કોલેજોમાં 20 થી 60 ટકા સુધીની બેઠકો ખાલી રહેવાની શક્યતા છે. સૂત્રોના […]

ઈજનેરી કોલેજના અધ્યાપકો 14 એપ્રિલથી પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે લડત શરૂ કરશે

અમદાવાદઃ રાજ્યમાં શિક્ષકો જુના પેન્શનની યોજના લાગુ કરવા માટે લડત આપી રહ્યા છે. ત્યારે ઈજનેરી કોલેજોના અધ્યાપકોએ પણ જુની પેન્શન યોજના લાગુ કરવા માટે લડત આપવાનું નક્કી કર્યું છે. વર્ષ 2005થી ભરતી થયેલા અધ્યાપકોને જુની પેન્શન યોજના લાગુ પડતી નથી. આથી રાજ્ય સરકારના કર્મચારીઓ અને શિક્ષકોની જેમ હવે ઈજનેરી કોલેજોના અધ્યાપકોએ પણ પેન્શન સહિત વિવિધ […]

ડિગ્રી ઈજનેરીની સ્વનિર્ભર કોલેજોમાં હવે તા. 25મી સુધી કોલેજ કક્ષાએથી પ્રવેશ અપાશે

અમદાવાદઃ રાજ્યમાં એન્જિનિયરિંગ કોલેજોમાં કેન્દ્રિય પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ કાર્યવાહીના બીજી રાઉન્ડ બાદ ખાલી રહેલી બેઠકો માટે પ્રવેશ આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમો ચલાવતી સેલ્ફ ફાયાનાન્સ ઇજનેરી સંસ્થાઓ ખાતે ખાલી પડેલી બેઠકો પર ઓફલાઇન પ્રવેશની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ટેકનિકલ શિક્ષણ સંચનાલયના તાબા હેઠળની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code