ડિગ્રી-ડિપ્લામાના સેમેસ્ટર-6ના ઈજનેરીના વિદ્યાર્થીઓ માટે સેમે.-5ની પરીક્ષા લેવાશે
અમદાવાદઃ કોરોનાને લીધે ખોરવાઈ ગયેલું શિક્ષણનું ટાઈમ ટેબલ હજુપણ વ્યવસ્થિત બન્યું નથી. ડિગ્રી-ડિપ્લોમાં ઇજનેરીમાં સેમેસ્ટર 6માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ અભ્યાસની સાથે અગાઉ બાકી રહેલા સેમેસ્ટર 5ની પરીક્ષા આપવી પડશે. નિયમ પ્રમાણે 5મું સેમેસ્ટર 18મી ઓક્ટોબરે પૂરું થતાં 6ઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ શરૂ કરી દેવામાં આવ્યો છે. હવે 14મી ડિસેમ્બરથી બાકી રહેલા સેમેસ્ટર-5ની પરીક્ષા લેવાનું નક્કી કરાતાં […]