આલુના બદલે હવે ડુંગળીના પરોઠાનો માણો સ્વાદ, જાણો રેસીપી
જો તમે આલુના પરાઠા ખાવાથી કંટાળી ગયા છો અને કંઈક નવું અજમાવવા માંગો છો તો ડુંગળીના પરાઠા એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. ડુંગળીના પરાઠા ફક્ત સ્વાદમાં જ અલગ નથી, પણ તે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. તેનો મસાલેદાર, થોડો મીઠો અને કરકરો સ્વાદ તમને નવો અનુભવ આપશે. આ પરાઠા નાસ્તાથી લઈને રાત્રિભોજન સુધી […]