વડોદરામાં ઈકો કાર એક્ટિવા સાથે અથડાયા બાદ દુકાનમાં ઘૂંસી ગઈ
કારચાલક કારને ગીયરમાં રાખીને ખરીદી કરવા ગયો હતો, કારમાં બેઠેલા સગીરે ચાવી ઘૂમાવતા કાર દોડવા લાગી, અનાજની દુકાનમાં હાજર ત્રણ વ્યક્તિઓને ઈજા વડોદરાઃ શહેરમાં એક કારચાલકની બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો હતો, શહેરના ચોખંડી વિસ્તારમાં એક ઇકો કાર અનાજની દુકાનમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. કારચાલક રોડ સાઈડ પર કાર પાર્ક કરીને ખરીદી કરવા ગયો હતો ત્યારે […]