1. Home
  2. Tag "Entertainment"

અભિનેતા શેખર સુમન ભાજપમાં જોડાયા, ફિલ્મો બાદ હવે રાજનીતિમાં તાકાત દેખાડશે

બોલિવૂડથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાના અભિનયથી છાપ છોડનાર અભિનેતા શેખર સુમન હાલમાં ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર’માં જોવા મળે છે. તે સિરીઝમાં તેના પાત્રને લઈને ઘણી ચર્ચામાં છે. દરમિયાન, અભિનેતાએ ફરીથી રાજકારણમાં પ્રવેશ કર્યો છે. અભિનેતા શેખર સુમન 7 મેના રોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આજે મંગળવારે શેખર […]

પસર્નલ અને પ્રોફેશનલ લાઈફ કેવી રીતે મેનેજ કરે છે કરીના?

મુંબઈઃ કરીના કપૂર બોલીવુડની ટોપની અભિનેત્રીઓમાંથી એક છે. તે બોલીવુડના ટોપ એકટર્સ સાથે કામ કરી ચુકી છે. ખાસ કરીને કરીના કપૂરે સલમાન ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન એમ ત્રણેય ખાન સાથે કામ કર્યું છે. આ ઉપરાંત કરીના કપૂરે અક્ષય કુમાર, અજય દેવગન અને રીતિક રોશન સહિતના બોલીવુડના સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું છે. હાલમાં જ તેને […]

ગુજરાતના નાનકડા ગામમાં આવી પહોંચી તારક મહેતાની ટીમ, ગૌશાળાની ગાયને ઘાસ ખવડાવ્યું

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનું બોરડી સમઢીયાળા ગામ રખડતા ઢોર મુક્ત ગામમાં બનતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંની ટીમના કલાકારોએ બાલ મુકુંદ ગૌશાળાની મુલાકાત લીધી હતી. જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામ સંપૂર્ણ રખડતા ઢોર મુક્ત બન્યું છે. ગામના રખડતા 250 જેટલા ઢોરને બાલ મુકુંદ ગૌશાળામાં રાખવામાં આવ્યા છે. ત્યારે રખડતા ઢોર મુક્ત ગામની મુલાકાત માટે ફેમસ […]

જાણો વિરાટ-અનુષ્કાનું થયું હતું બ્રેકઅપ, આ કારણે ફરીથી આવ્યા હતા સાથે

બોલીવુડ અને ક્રિકેટની સૌથી ફેમસ જોડીઓમાંથી એક છે અનુષ્કા અને વિરાટ જેને જોઇને દરેકનું દિલ ધડકે છે અને પ્રેમ વરસે છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સેલિબ્રિટી જગતના પાવરફૂલ કપલ છે. અનુષ્કા મોટાભાગે પોતાના પતિ વિરાટનો આત્મવિશ્વાસ વધારવા માટે ભારતની મેચ જરૂર જોવા આવે છે. બંનેએ 11 ડિસેમ્બર 2017 માં ઇટલીમાં ચૂપચાપ લગ્ન કરી લીધા […]

મે માં આવી રહી છે આ ધમાકેદાર ફિલ્મો, અત્યારથી કરી લેજો રજાનું પ્લાનિંગ

મે મહિનો ખૂબ જ રોમાંચક રહેવાનો છે. બોલિવૂડ અને હોલીવુડની ઘણી ફિલ્મો મે મહિનામાં સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. શ્રીકાંત, મિસ્ટર એન્ડ મિસિસ માહી, ભૈયાજી, કર્તમ ભુગતમ, ધ ફોલ ગાય, કિંગડમ ઓફ ધ પ્લેનેટ ઓફ ધ એપ્સ, ફ્યુરીઓસાઃ અ મેડ મેક્સ સાગા જેવી ફિલ્મો આ મહિને દર્શકોના મનોરંજન માટે થિયેટરોમાં આવી રહી છે. શ્રીકાંત- રાજકુમાર […]

Ambassador બની શાહરૂખની લાડલી સુહાના, ઓફ શોલ્ડર ડ્રેસમાં પાથર્યો જાદૂ

હોલીવુડથી લઇને બોલીવુડ સ્ટારે લક્સ સાબુનો ખૂબ ઉપયોગ કર્યો. કોઇએ ટબમાં બેસીને શરીર પર લક્સ સોપને લગાવ્યો તો કોઇએ પોતાની સ્કીન પર આ સાબુને એવી રીતે મસળ્યો કે આ સોપ લોકોનો ફેવરિટ બની ગયો. આ લક્સ બ્રાંડ (Lux) ને 100 વર્ષ પુરા થઇ ગયા છે. આ ખાસ અવસર પર લક્સને પોતાના વર્ષો જૂના સાબુને ફરી […]

આજે છે ગુજરાતી સ્ટારનો બર્થડે, આમીર ખાન, અજય દેવગણ સાથે સુપરહિટ ફિલ્મો આપી ચૂક્યો છે

બોલવિૂડ એક્ટર શર્મન જોશીએ પોતાની એક્ટિંગ અને પોતાના કોમિક ટેલેન્ટથી દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું છે. શર્મન જોશી એક ગુજરાતી બ્રાહ્મણ પરિવારના છે. તેમના પિતા, અરવિંદ જોષી, ગુજરાતી થિયેટરના પીઢ કલાકાર હતા, જ્યારે તેમની કાકી સરિતા જોષીએ ગુજરાતી રંગભૂમિમાં અભિનય કર્યો હતો. શર્મન જોશી આજે 28 એપ્રિલે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. શર્મન જોશીના જીવનની […]

દુલ્હનની અદલાબદલીની મજેદાર ફિલ્મ લાપતા લેડીઝ આ OTT પ્લેટફોર્મ પર થઈ રિલીઝ

લાપતા લેડીઝ ફિલ્મ નેટફ્લિક્સ પર જોવા મળશે. નેટફ્લિક્સ દ્વારા જ આ ફિલ્મ અંગે જાણકારી શેર કરવામાં આવી છે. આ ફિલ્મનું અનાઉન્સમેન્ટ કરતા નેટફ્લિક્સે લખ્યું છે કે, તાજા ખબર, લાપતા લેડીઝ ફિલ્મ મળી ચૂકી છે, 25 એપ્રિલથી નેટફિક્સ પર.. લાપતા લેડીઝ ફિલ્મ 25 એપ્રિલથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરી દેવામાં આવી છે. લાપતા લેડીઝની કાસ્ટની વાત કરીએ […]

જાણો તારક મહેતા…ના ‘સોઢી’ ક્યાં છે? ગૂમ થયા પહેલા શેર કરેલી છેલ્લી પોસ્ટ વાયરલ, જાણો શું કહ્યું?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. અસિત મોદીના આ શોમાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવી ચૂકેલા કલાકાર ગુરુચરણ સિંહ હાલ ગૂમ છે. એવા સમાચાર આવ્યા હતા કે તેઓ કેટલાક દિવસથી ગૂમ છે. ગુરુચરણ સિંહના પિતાની ફરિયાદ બાદ આ મામલે પોલીસે IPCની કલમ 365 હેઠળ કેસ દાખલ કર્યો […]

કલ્કી ફિલ્મમાં અશ્વથામા બન્યાબિગ બી, જુઓ ફિલ્મનું દમદાર ટીઝર

સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ કલ્કી ઘણા સમયથી ચર્ચામાં છે. નાગ અશ્વિનની ફિલ્મ કલ્કીને લઈ દર્શકો પણ ઉત્સાહિત છે. આ ફિલ્મ મલ્ટીસ્ટારર હશે અને ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ મહત્વના પાત્રમાં છે. અમિતાભ બચ્ચનના પાત્ર વિશે ખુલાસો એક ટીઝર સાથે કરવામાં આવ્યો છે. અમિતાભ બચ્ચનના દમદાર પાત્રની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code