ડૉ. કેયુર પરીખ તથા ડૉ. અનિસ ચંદારાણાની હેલ્થ ટિપ્સ સાથે GCCI-BWC હેલ્થ સમિટનું સમાપન
અમદાવાદ, 20 ડિસેમ્બર, 2025ઃ GCCI-BWC Health Summit GCCI-BWC હેલ્થ સમિટનું 19 ડિસેમ્બરને શુક્રવારે અહીં સમાપાન થયું હતું, જેમાં ડૉ. કેયુર પરીખ તથા ડૉ. અનિસ ચંદારાણાએ હેલ્થ ટિપ્સ આપી હતી. GCCI બિઝનેસ મહિલા કમિટી દ્વારા, GCCI હોસ્પિટલ અને મેડિકલ કમિટીના સહયોગથી તારીખ 15મી ડિસેમ્બર થી 19 મી ડિસેમ્બર, 2025 દરમિયાન પાંચ દિવસીય હેલ્થ સમિટનું આયોજન કરવામાં […]


