1. Home
  2. Tag "entry ban"

અમદાવાદમાં સવારના 7થી 10 દરમિયાન પ્રવેશ પ્રતિબંધ છતાં બેરોકટોક દોડતા ભારે વાહનો

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લીધે સવારના 7થી રાતના 10 વાગ્યા સુધી ટ્રક, ખાનગી બસય ટ્રેલર અને ડમ્પરો  સહિત ભારે વાહનો પ્રવેશવા અને ફેરવવા પર પોલીસ કમિશનરે પ્રતિબંધ મુકેલો છે. અને આ અંગે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું છે. છતાંયે ભારે વાહનો શહેરના માર્ગો પર દિવસના સમયે બેરોકટોક ફરતા જોવા મળે છે, શહેરમાં  શિવરંજની ચાર રસ્તા પાસે […]

રાજકોટમાં ખાનગી બસોના પ્રવેશ માટે જ પ્રતિબંધ, ડમ્પર, ટ્રક સહિત મોટા વાહનોને છુટછાટ કેમ?

રાજકોટઃ શહેરમાં માધાપર ચેકડીથી પુનિતનગર ટાંકા સુધીના રોડ પર ખાનગી લકઝરી બસના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ અંગે શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દીધુ છે. પોલીસ દ્વારા લેવાયોલા આ નિર્ણયથી ખાનગી બસ સંચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે, અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર સહિત વિવિધ શહેરોમાંથી નિયમિત આવતી લકઝરી બસના પ્રવાસીઓને […]

વધતા પ્રદૂષણ વચ્ચે 26 નવેમ્બર સુધી રાજધાની દિલ્હીમાં ટ્રકોની એન્ટ્રી બંધ

દિલ્હીમાં વાયુ પ્રદુષણનો કહેર યથાવત 26 નવેમ્બર સુધી ટ્રકોની એન્ટ્રી બંધ તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ દિલ્હી :રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણને કારણે 26 નવેમ્બર સુધી ટ્રકોની એન્ટ્રી બંધ રહેશે.દિલ્હી સરકારે આ નિર્ણય લીધો છે. જો કે, આવશ્યક સેવાઓમાં રોકાયેલા ટ્રકોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.તો,આગામી આદેશો સુધી, દિલ્હી સરકારે પહેલાથી જ તમામ શાળાઓને બંધ રાખવાનો […]

ભારતઃ કોરોના મહામારીને પગલે તમામ વાઘ અભ્યારણ્યોમાં પ્રવાસીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ હવે ધીરે-ધીરે ઘટી રહ્યાં છે. જો કે, કોરોનાનો ભય હજુ લોકોને સતાવી રહ્યો છે. દરમિયાન પ્રાણીઓ અને પશુઓમાં આ રોગચાળો ના વકરે તેની ચિંતામાં પશુપ્રેમીઓ ગરકાવ થઈ ગયા છે. દરમિયાન માણસોમાંથી આ જીવલેણ વાયરસ પ્રાણીઓમાં ન ફેલાય તે માટે દેશના તમામ વાઘ અભ્યારણ્યો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code