દિલ્લીમાં પ્રદૂષણથી બાળકોને જોખમ,પર્યાવરણ નિષ્ણાંતોએ સ્કૂલ બંધ રાખવા સલાહ આપી
દિલ્લીમાં પ્રદૂષણનું જોખમ બાળકોને વધારે અસર થવાની સંભાવના પર્યાવરણ નિષ્ણાંતોએ સ્કૂલ બંધ રાખવા આપી સલાહ દિલ્હી : રાજધાની દિલ્લીમાં પ્રદૂષણનું સ્તર જોખમી સ્તરથી લઈને અતિજોખમી સ્તર પર પહોંચી ગયું છે. દિલ્લીમાં એમ પણ એર ક્વોલિટિ ઈન્ડેક્ષ જોખમી સ્તર પર રહે છે અને હવે તે વધારે સમય રહેતા પર્યાવરણ નિષ્ણાંતોએ સ્કૂલોને બંધ રાખવાની સલાહ આપી છે. વાયુ […]