1. Home
  2. Tag "Environmental protection"

ગુજરાતઃ ર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે વનવિભાગે એક નવતર પગલું ભર્યું

શહેરી વિસ્તારોમાં પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે વનવિભાગે એક નવતર પગલું ભર્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી, સુરતમાં પ્રથમ ‘નગરવન’ વિકસાવવામાં આવ્યું છે. ડુમસ બીચ નજીક 4.50 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું આ નગરવન રૂ.1.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ નગરવનના કારણે સુરતવાસીઓને કુદરત સાથે જોડાવા માટે એક અનોખી તક મળી છે. મરીન લાઈફનો […]

પર્યાવરણનું રક્ષણ અને લોકોના ઉત્સાહને વધારતા પ્લાન્ટેબલ સીડ ક્રેકર, જાણો તેના વિશે….

ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં ફટાકડા ફોડીને દિવાળીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત આપણા દેશમાં શુભપ્રસંગોમાં ફટાકડા ફોડીને લોકો પોતાની ખુશી વ્યક્ત કરે છે. બીજી તરફ પ્રદુષણને લઈને અવારનવાર ચર્ચા થાય છે. તો લોકો પર્યાવરણના રક્ષણ માટે શુભપ્રસંગે સીડ ક્રેકરનો વિકલ્પ ઉપલબ્ધ થયો છે. જેને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. […]

ગુજરાતે ક્લાયમેટ ચેન્જના પડકારો સામે પર્યાવરણીય સુરક્ષા-સજ્જતા સાથે વિકાસની નવી પરિભાષા અંકિત કરી છે : મુખ્યમંત્રી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘બિલ્ડિંગ અ કલાયમેટ રેઝિલીયન્ટ ગુજરાત’ અન્વયે રાજ્યના કલાયમેટ ચેન્જ વિભાગ આયોજીત કાર્યક્રમમાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, વિકાસના રોલ મોડેલ ગુજરાતે કલાયમેટ ચેન્જના પડકારો સામે પણ સુરક્ષિતતા, સજ્જતા સાથે વિકાસની નવી પરિભાષા અંકિત કરી છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે 2009માં એશિયાભરમાં પ્રથમવાર કલાયમેટ ચેન્જનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code