1. Home
  2. Tag "Error"

માનવતાની મહેકઃ ભૂલથી મધ્યપ્રદેશથી ખેડા આવેલી અસ્થિર મગજની મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન

અમદાવાદઃ ખેડા (નડીયાદ) સખી વન સ્ટોપ સેન્ટરે મધ્યપ્રદેશની ૭ માસની દિકરી સાથે અસ્થિર મગજની મહિલાને 10 દિવસના આશ્રય આપી પરિવાર સાથે પુન:સ્થાપન કરાવ્યું હતું. મહિલાના પરિવારે મહિલાનું પુનઃ મિલન કરાવનાર સંસ્થા અને નડીયાદ પોલીસની પ્રશંસા કરી હતી. ખેડા જીલ્લામાં કલેક્ટર કે. એલ. બચાણીની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ “હરસિધ્ધ એજ્યુકેશન ટ્રસ્ટ” દ્વારા સંચાલિત ખેડા-નડીયાદ સખી વન […]

પંજાબઃ ભારતીય જવાન સરહદ ભૂલથી પાર કરીને પાકિસ્તાનની સરહદમાં પ્રવેશ્યો હતો

નવી દિલ્હીઃ ભારત અને પડોશી દેશ પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં સંબંધ વધારે લથડ્યાં છે. દરમિયાન કેટલીકવાર સામાન્ય નાગરિક બોર્ડર ક્રોસ કરીને પડોશીદેશની સરહદમાં પ્રવેશે છે, જો કે, બંને દેશના જવાનો વચ્ચે મીટીંગ બાદ જે તે નાગરિકને પરત કરવામાં આવે છે. દરમિયાન પંજાબમાં સરહદ ઉપર ફરજ બજાવતા ભારતીય જવાનો પેટ્રોલીંગમાં હતા ત્યારે એક જવાન ભૂલથી […]

ધોરણ 10 અને 12ની માર્કશીટમાં નામ-અટક સહિત ભૂલો હશે તો બોર્ડ દ્વારા વિનામૂલ્યે સુધારી અપાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના પરીક્ષાની આખરી તૈયારીઓ ચાલી રહી છે. મૂલ્યાકનનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. હવે ગણતરીના દિવસોમાં પરિણામ પણ જાહેર કરી દેવાશે. પરિણામમાં વિદ્યાર્થીના નામમાં કે અટકમાં કોઈ ક્ષતિ રહી જતી હોય છે. ક્યારેક સ્પેલિંગ મિસ્ટિક પણ રહી જતી હોય છે.આવી ભૂલો થઈ હશે તો […]

Windows 10 અને Android યૂઝર્સ થઇ જાઓ સાવધ, Bluetoothમાં મળ્યો આ બગ

Windows 10 અને Android યૂઝર્સ થઇ જાઓ સાવધ Bluetooth માં રહેલ બગ તમારી સિસ્ટમને કરી શકે છે પ્રભાવિત સિક્યોરિટી એક્સપર્ટ અનુસાર આમાં 16 વલ્નેરેબિલિટી મળી આવી છે નવી દિલ્હી: જો તમે પણ Windows 10ના યૂઝર્સ છો તો તમારે સાવધ થઇ જવાની જરૂર છે. Windows 10 અને એન્ડ્રોઇઝ યૂઝર્સને Bluetoothમાં ખામીઓને કારણે સાવધ રહેવાની આવશ્યકતા છે. […]

ભૂલથી પાકિસ્તાન પહોંચી ગયેલા ભારતીયની 23 વર્ષે થઈ ઘરવાપસી, પરિવારમાં ખુશીનો માહોલ

દિલ્હીઃ 23 વર્ષ પહેલા ભૂલથી પાકિસ્તાન પહોંચી ગયેલા મધ્યપ્રદેશના સાગર જિલ્લાના પ્રહલાદભાઈની આજે વતન વાપસી થઈ છે. તેમણે અટારી બોર્ડર ઉપર ભારતીય સેનાને સોંપવામાં આવ્યાં હતા. પ્રહલાદસિંહ રાજપુત છેલ્લા 23 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ હતા. અટારી વાઘા બોર્ડર ભારતીય સેનાને સોંપવામાં આવતા તેમને હવે સાગર લાવવાની કવાયત શરૂ કરાઈ છે. સાગર લાવવા માટે સ્થાનિક પોલીસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code