1. Home
  2. Tag "Estates"

ઓઢવ, અમરાઈવાડી અને જશોદાનગરમાં AMCના પ્લોટ્સ પરની વસાહતોને માલિકી હક્ક અપાશે

AMC 110 મકાનોના પ્લોટ્સની માલિકી હક્ક આપવા ઠરાવ કરશે ઓઢવમાં રબારી સમાજના મકાનો તોડતા આક્રોશ ઊભો થયો હતો મ્યુનિ. ઠરોવ કરીને રાજ્ય સરકારને મોકલી આપશે અમદાવાદઃ શહેરમાં ઓઢવ વિસ્તારમાં રબારી વસાહતમાં મકાનો પર મ્યુનિએ બુલડોઝર ફેરવ્યા બાદ વિરોધ વધતા હવે મ્યુનિએ ઓઢવ, અમરાઈવાડી અને જશોદાનગરમાં વર્ષોથી મ્યુનિની જમીન પર રહેતા વસાહતીઓને તેમના રહેઠાણની જમીન નજીવા […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં એસ્ટેટ, ટીડીઓ વિભાગના 208 કર્મચારીની સાગમટે બદલી

અમદાવાદ: શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં વર્ષોથી એક જ સ્થળે નોકરી કરતા કર્મચારીઓની બદલી કરવામાં આવી રહી છે. ત્યારે ફરી એકવાર કર્મચારીઓની બદલીનો વધુ એક રાઉન્ડ આવ્યો છે. જેમાં એસ્ટેટ-ટિડીઓ ખાતામાં સાગમટે 208 કર્મચારી-અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં આસિટન્ટ એસ્ટેટ ઓફીસર, આસિટન્ટ ટિડીઓ, વોર્ડ ઇન્સપેક્ટર અને સબ ઇન્સપેક્ટરોનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં વર્ષોથી એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code