યુરોપમાં ઉર્જા કટોકટી વધુ ઘેરી બનશે: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને પગલે તેલ અને ગેસના ભાવમાં તોતિંગ વધારો
બ્રસેલ્સ, 1 એપ્રિલ 2026: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે યુરોપના દેશો પર જોવા મળી રહી છે. યુરોપમાં તેલ અને ગેસના ભાવમાં થયેલો તોતિંગ વધારો નજીકના ભવિષ્યમાં ઘટવાની કોઈ શક્યતા નથી. યુરોપિયન યુનિયન (EU) ના એનર્જી કમિશનર ડેન જોર્ગેનસેને ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો આવતીકાલે યુદ્ધ વિરામ થઈ જાય અને […]


