1. Home
  2. Tag "europe"

યુરોપમાં પણ મોંઘવારીનો માર, જીવન જરૂરી વસ્તુઓ ખરીદવા માટે પડી રહી છે તકલીફ

રશિયા-યુક્રેન વિવાદની સમગ્ર યુરો પર અસર મોંઘવારીનો માર યુરોપમાં પણ લોકોને જીવન જરૂરી વસ્તુ ખરીદવામાં પડી રહી છે તકલીફ દિલ્હી: રશિયા-યુક્રેન વચ્ચે વિવાદ શરૂ થતા યુરોપમાં આર્થિક અસરો શરૂ થતા જોવા મળી રહી છે. યુરોપમાં પણ અત્યારે મોંઘવારીનો માર છે અને મોટાભાગની જીવન-જરૂરી વસ્તુઓને ખરીદવામાં તકલીફ પડી રહી છે. જો વાત કરવામાં આવે અનાજના ઉત્પાદનની તો […]

યુરોપમાં નવો નિયમ, યુરોપિયન લોકોને વોટ્સએપમાં મળશે વધુ સ્વતંત્રતા

યુરોપિયન લોકોને મળશે વધુ સ્વતંત્રતા વોટ્સએપ કરવા જઈ રહ્યું છે બદલાવ વાંચો શું છે વોટ્સએપનો પ્લાન? યુરોપિયન દેશોમાં હવે વોટ્સએપને લઈને લોકોને વધારે સ્વતંત્રતા મળશે. આ નવા ટેક્નોલોજી કાયદાથી નાના વ્યવસાયકારોને ફાયદો થશે. યુરોપિયન યુનિયન મેસેજિંગ એપ્સને ઇન્ટરઓપરેબલ બનાવવા માટે કાયદા પર કામ કરી રહ્યું છે. આ નવા ટેક્નોલોજી કાયદા હેઠળ, હવેથી વ્હોટ્સએપ યુઝર્સ સિગ્નલ […]

ગૂગલ મુકાયું મુશ્કેલીમાં, આ દેશમાં ગૂગલની આ સર્વિસ ગેરકાયદેસર જાહેર થઇ

ગૂગલને ઓસ્ટ્રિયામાં લાગ્યો ઝટકો ઓસ્ટ્રિયામાં હવે ગૂગલ એનાલિટિક્સ ગેરકાયદેસર ગગલ એનાલિટિક્સ યુરોપિયન ડેટા પ્રોટેક્શન કાયદાનો ભંગ કરી રહી છે: ઓસ્ટ્રિયા કોર્ટ નવી દિલ્હી: યુરોપમાં ગૂગલની મુશ્કેલી વધી છે અને તેને મોટો ઝટકો લાગ્યો છે. એક કેસની સુનાવણીમાં ઓસ્ટ્રિયા કોર્ટનું માનવું છે કે ગૂગલ એનાલિટિક્સ યુરોપિયન ડેટા પ્રોટેક્શન કાયદાનો ભંગ કરી રહી છે. ઓસ્ટ્રિયામાં ગૂગલ એનાલિટિક્સ […]

કોરોનાના કહેરનો સામનો કરી રહેલા યુરોપમાં સ્થિતિ ગંભીર, WHOએ આ શિયાળામાં 22 લાખ લોકોના મોતની આશંકા વ્યક્ત કરી

કોરોનાના કેસમાં ફરીથી વધારો યુરોપમાં જોવા મળી ગંભીર સ્થિતિ શિયાળામાં 22 લાખ લોકોના મોતની શંકા દિલ્હી:દુનિયાના ઘણા ભાગોમાં કોરોના વાયરસ મહામારીનો કહેર હજુ પણ યથાવત છે. યુરોપ તેમાંથી એક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ મંગળવારે કહ્યું છે કે,યુરોપ હજુ પણ કોરોનાની પકડમાં છે અને જો સ્થિતિ આવી જ રહી તો આ શિયાળામાં આ મહાદ્વીપમાં મૃત્યુઆંક 22 […]

કોરોનાનું કેન્દ્ર બન્યું યુરોપઃ ઓસ્ટ્રિયામાં 20 દિવસનું રાષ્ટ્રીય લોકડાઉન લાગૂ -જર્મનીમાં રસીકરણ ફરજિયાત

યૂરોપમાં કોરોના વકર્યો ઓસ્ટ્રીયામાં કોરોના લોકડાઉન 20 દિવસનું રાષ્ટ્રીય લોકડાઉન લાગૂ કરાયું   દિલ્હીઃ- વિશ્વભરમાં ફરી એક વખત કોરોનાના કેસોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે, વિશ્વના યૂરોપના દેશોમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે,યુરોપના દેશો ફરી એકવાર સંક્રમણનું કેન્દ્ર બની રહ્યા છે. તેને જોતા જર્મનીમાં રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યું  છે. ત્યાંની સરકારે સ્વીકાર્યું છે કે […]

યુરોપ કોરોનાનું કેન્દ્ર બન્યું- છેલ્લા એક અઠવાડિયામાં સૌથી વધુ કેસ નોંધાતા WHO એ ચિંતા વ્યક્ત કરી

યુરોપમાં કોરોનાનું વધ્યું જોખમ એક જ અઠવાડિયામાં નોંધાયા સૌથી વધુ કેસો કોરોના મહામારીનું બન્યું કેન્દ્ર દિલ્હીઃ- દેશભરમાં ફરી કોરોનાના કેસો વધતા હોય તેમ જોવા મળી રહ્યું છે તો હવે વિશ્વમાં પણ કોરોનાનું જોખમ વર્તાઈ રહ્યું છે.યુરોપમાં ફરી એકવાર કોરોના મહામારીનું કેન્દ્ર બની ગયું છે. WHOએ ચેતવણી આપી છે કે ગયા અઠવાડિયે કોરોના મહામારી શરૂ થયા […]

યુરોપ અને બ્રિટન વચ્ચે વધી રહ્યો છે તણાવ, બ્રિટનના નિર્ણયોથી યુરોપિયન દેશો નારાજ

બ્રિટન અને યુરોપ વચ્ચે તણાવ વેપારીક તણાવથી બંને તરફ નુક્સાન બ્રિટને નક્કી કર્યા છે કડક નિયમો દિલ્હી :બ્રેક્ઝિટ થવાથી યુરોપિયન દેશો અને બ્રિટન વચ્ચે ઘણા પ્રકારનું અંતર બનશે, તે વાત તો ઘણા જાણકારો દ્વારા આગાહીના રૂપે કહી આપવામાં આવી છે. બ્રેક્ઝિટ લઈને વેપારી દ્રષ્ટિએ પણ મોટા બદલાવ આવી શકે તેના વિશે પણ લોકો દ્વારા કહેવામાં […]

યૂરોપિયન દેશોમાં કોરોનાના કહેરથી 2 લાખથી વધુ મોતની આશંકા: WHO

યૂરોપિયન દેશોમાં સતત વધતો કોરોના કહેર કહેરને લઇને WHOએ ચિંતા વ્યક્ત કરી યૂરોપમાં કોરોનાને કારણે 2 લાખ 36 હજાર લોકોના મોત થઇ શકે નવી દિલ્હી: કોરોનાના કહેરને લઇને WHOએ આશંકા વ્યક્ત કરી છે કે આ વર્ષાન્ત સુધીમાં યૂરોપમાં કોરોનાને કારણે 2 લાખ 36 હજાર લોકોના મોત થઇ શકે છે. યૂરોપિયન દેશોમાં કોરોના રસીકરણની ધીમી ગતિને […]

યુરોપમાં ‘ડેલ્ટા વેરિયન્ટ’ને લઈને વધી ચિંતા, 90 ટકા કેસો માટે આ વેરિયન્ટ જવાબદાર

યુરોપમાં ‘ડેલ્ટા વેરિયન્ટ’ને લઈને વધી ચિંતા 90 ટકા કેસો માટે રહેશે આ વેરિયન્ટ જવાબદાર યુવાનોને વધુ જોખમ દિલ્હી : કોરોના વાયરસના બદલાતા સ્વરૂપ સતત જોખમી બની રહ્યા છે.કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટને લઈને યુરોપના લોકોની ચિંતા વધી ગઈ છે. આ વેરિયન્ટ સો પ્રથમ ભારતમાં જોવા મળ્યો હતો. હવે આવતા સપ્તાહમાં યુરોપના 90 ટકા કેસો માટે આ […]

ભારતમાં જ નહીં આ દેશોમાં પણ હોળી-ધૂળેટી મનાવવામાં આવે છે

આજે દેશભરમાં હોળી-ધૂળેટીની ઉજવણી ભારતમાં નહીં અન્ય દેશોમાં પણ થાય છે ઉજવણી અલગ રીતે અને અલગ નામથી કરાઈ છે ઉજવણી આજે એટલે કે 29 મી માર્ચે હોળી-ધૂળેટીનો તહેવાર દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. દરેક લોકો રંગોનો આ તહેવાર પોતપોતાની શૈલીમાં ઉજવી રહ્યા છે. મસ્તીથી ભરેલો આ તહેવાર દેશના દરેક ભાગમાં ઉજવવામાં આવે છે.આ સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code