ડો.એસ.જયશંકરે પુરોપિયન કમિશનર ફોર ટ્રેડ એન્ડ ઈકોનોમિક સિક્યુરિટી મારોસ સેફકોવિક સાથે મુલાકાત કરી
નવી દિલ્હીઃ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે નવી દિલ્હીમાં યુરોપિયન કમિશનર ફોર ટ્રેડ એન્ડ ઇકોનોમિક સિક્યુરિટી મારોસ સેફકોવિક સાથે મુલાકાત કરી. વિદેશ મંત્રીએ આશા વ્યક્ત કરી કે પ્રતિનિધિમંડળની બેઠકો ફળદાયી રહેશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં, એસ. જયશંકરે લખ્યું, “આજે નવી દિલ્હીમાં યુરોપિયન કમિશનર ફોર ટ્રેડ એન્ડ ઇકોનોમિક સિક્યુરિટી મારોસ સેફકોવિક સાથે મુલાકાત કરીને […]


