1. Home
  2. Tag "European countries"

ભારત સરકારે 6 દેશોમાં 99,150 મેટ્રિક ટન ડુંગળીની નિકાસની મંજૂરી આપી

નવી દિલ્હીઃ ભારતમાંથી પડોશી દેશ બાંગ્લાદેશ સહિત છ જેટલા દેશોમાં ડુંગળીની નિકાસ કરવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકારે મંજુરી આપી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત મધ્ય-પૂર્વ અને કેટલાક યુરોપિયન દેશોમાં સફેદ ડુંગળીની નિકાસ કરવામાં આવે તેવી શકયતા છે. બાંગ્લાદેશ સહિત છ દેશમાં 99 હજારથી વધારે મેટ્રીક ટન ડુંગળીની નિકાસ કરવામાં આવશે. કેન્દ્રીય ઉપભોક્તા, ખાદ્ય […]

યુરોપીયન દેશોને ઓઈલની નિકાસમાં ભારત ટોપ ઉપર, પ્રતિ દિન બે લાખ બેરેલથી વધુની નિકાસ

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુના સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધને પગલે રશિયા ઉપર અમેરિકા સહિતના દુનિયાના અનેક દેશોએ પ્રતિબંધ ફરમાવ્યો છે. બીજી તરફ ભારત અને રશિયા વચ્ચેના સંબંધ વધારે મજબુત બન્યાં છે. દરમિયાન અમેરિકા સહિતના દેશોના વિરોધ છતા ભારતે રશિયા પાસેથી ઓછી કિંમતમાં ક્રુડ ઓઈલની ખરીદીની ઈચ્છા વ્યક્ત કરી હતી. […]

પ્રશાંત મહાસાગરના મુદ્દાને ગંભીરતાથી લેવા માટે યુરોપીયન દેશોને એસ.જયશંકરનું સૂચન

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરએ યુરોપિયન યુનિયન મિનિસ્ટ્રી ફોરમની બેઠકમાં કહ્યું હતું કે, પ્રશાંત મહાસાગરના મુદ્દાને તમામ લોકોએ ગંભીરતાથી લેવો જોઈએ. યુરોપિયન યુનિયન મિનિસ્ટ્રી ફોરમની બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરએ જણાવ્યું હતું કે, પ્રશાંત મહાસાગરનો મુદ્દો યુરોપને પણ પ્રભાવિત કરે છે. વિદેશ મંત્રીએ આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈસ્ટ-એશિયા સમિટ 2019ની સ્પીચનો પણ […]

યુરોપ અને બ્રિટન વચ્ચે વધી રહ્યો છે તણાવ, બ્રિટનના નિર્ણયોથી યુરોપિયન દેશો નારાજ

બ્રિટન અને યુરોપ વચ્ચે તણાવ વેપારીક તણાવથી બંને તરફ નુક્સાન બ્રિટને નક્કી કર્યા છે કડક નિયમો દિલ્હી :બ્રેક્ઝિટ થવાથી યુરોપિયન દેશો અને બ્રિટન વચ્ચે ઘણા પ્રકારનું અંતર બનશે, તે વાત તો ઘણા જાણકારો દ્વારા આગાહીના રૂપે કહી આપવામાં આવી છે. બ્રેક્ઝિટ લઈને વેપારી દ્રષ્ટિએ પણ મોટા બદલાવ આવી શકે તેના વિશે પણ લોકો દ્વારા કહેવામાં […]

અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓની સત્તાથી યુરોપીયન દેશોની ચિંતા વધીઃ 90 ટકા હેરોઈનનું ઉત્પાદન માત્ર અફઘાનમાં

દિલ્હીઃ દુનિયાના અનેક દેશોમાં નશીલા દ્રવ્યોનો ઉપયોગ વધ્યો છે. બીજી તરફ ડ્રગ્સ માફિયાઓ સામે દુનિયાના ભરની સુરક્ષા એજન્સીઓએ કામગીરી કરી રહી છે. દરમિયાન અફઘાનિસ્તાનમાં સૌથી વધારે નશીલા દ્રવ્યોનું ઉત્પાદન થાય છે. વિશ્વના 90 ટકા જેટલુ હેરોઈન માત્ર અફઘાનિસ્તાનમાં થાય છે. હાલ અફઘાનિસ્તાનમાં તાબીલાનીઓએ સત્તા સંભાળી છે. જેથી અમેરિકા સહિતના દેશોની ચિંતામાં વધારો થયો છે. બીજી […]

ભારત બાદ હવે યુરોપના દેશોમાં પણ વોટ્સએપની ડેટા પ્રાઈવસી વાળી નીતિનો વિરોધ

યુરોપિયન દેશોમાં વોટ્સએપની નીતિનો વિરોધ વોટ્સએપની ડેટા પ્રાઈવસી નીતિનો વિરોધ ભારતમાં પણ ડેટા પ્રાઈવસી બન્યો હતો ચર્ચાનો વિષય નવી દિલ્લી: વોટ્સએપની નવી ડેટા પ્રાઈવસી પોલીસીનો વિરોધ હવે યુરોપીયન કન્ઝ્યુમર ઓર્ગેનાઈઝેશન અને અન્ય આઠ સભ્યોએ વિરોધ કર્યો છે. યુરોપીયન કન્ઝ્યુમર ઓર્ગેનાઈઝેશન અને તે સિવાયના આઠ સભ્યોએ વોટ્સએપની સામે યુરોપીયન સંઘ સમક્ષ ફરિયાદ કરી છે. જો વાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code