ભારતે યુરોપીય સંઘને ભારતીય વેક્સિનનો સ્વિકાર કરવા કહ્યું, જવાબી કાર્યવાહીની ચેતવણી આપી
ભારતે યૂરોપીય સંઘને આપી ચેતવણી કોવિશીલ્ડ અને કોવેક્સિનનો સ્વિકાર કરવા કહ્યું આમ ન કરતા જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી દિલ્હીઃ- વિતેલા દિવસને બુધવારના રોજ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભારતે યુરોપિયન સંઘને ભારતની કોવિડશિલ્ડ અને કોવેક્સિનને રસીકરણ તરીકે સ્વીકારવા જણાવ્યું છે, નહીં તો આમ ન કરતા બાબતે જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.ભારતે વધુમાં કહ્યું […]