મધ્યપ્રદેશમાં બસ દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓના પરિવારજનોને સહાયની જાહેરાત
નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં પ્રવાસીઓ ભરેલી બસ બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં ખાબકવાની દૂર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરું છે. તેમજ બસ અકસ્માતમાં જીવ ગુમાવનાર પ્રત્યેક વ્યક્તિના નજીકના સંબંધીઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. દરેક ઘાયલ વ્યક્તિને 50,000 રૂપિયા આપવામાં આવશે. An ex-gratia of Rs. 2 […]


