ઉત્તરપ્રદેશમાં પુનઃજન્મની ઘટના આવી સામેઃ 8 વર્ષના બાળકની વાતો સાંભળી પરિવારજનો ચોંકી ઉઠ્યાં !
દિલ્હીઃ સામાન્ય રીતે આપણે પુનઃજન્મ દિવસે ફિલ્મો અને ટીવીમાં જોયું છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં પુનઃજન્મની ઘટના પ્રકાશમાં આવી છે. આઠ વર્ષના બાળકે તેના પુનઃજન્મની વાત કરતા તેના માતા-પિતા ચોંકી ઉઠ્યાં હતા. તેમજ બાળકના મોઢેથી ગયા જન્મ અંગેની માહિતી તેના પૂર્વ જન્મના માતા-પિતાને કહેતા તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર મૈનપુરી જિલ્લાના નગલા […]