મીઠા લીમડાના પત્તાનું પાણી દરરોજ પીવાથી આરોગ્યને થાય છે આટલા ફાયદા
મીઠા લીમડાના પત્તા એટલે કે કઢી પત્તા ભારતમાં જોવા મળતો એક સુગંધિત છોડ છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદમાં કઢી પત્તાને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. આ પાન આપણા સ્વાસ્થ્યને સુધારવામાં ખૂબ ઉપયોગી છે. તે આપણા શરીરમાંથી હાનિકારક બેક્ટેરિયાને દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. ઘણીવાર બદલાતા હવામાનને કારણે આપણી રોગપ્રતિકારક […]