1. Home
  2. Tag "Exam"

Education:પરીક્ષાના સમયમાં કેવા પ્રકારનો આહાર જમવો જોઈએ

પરીક્ષા આપનારને ભારે ખોરાક ન ખાવો જોઈએ  તબિયત ન બગડે તે માટે રાખો ધ્યાન  આ આહારને પોતાના ડાયટમાં કરો સામેલ  જ્યારે પણ પરીક્ષા હોય ત્યારે સૌથી મહત્વનું જે બની જતું હોય છે તે હોય છે સ્વાસ્થ્ય, એટલે કે પરીક્ષાના સમયમાં એ પ્રકારનો આહાર ક્યારેય લેવો જોઈએ નહીં જેનાથી તબિયત બગડી શકે. વિદ્યાર્થીને પરીક્ષાના સમયે તબિયત […]

CBSE : ધો-10 અને 12ની ટર્મ-2ની 26મી એપ્રિલથી શરૂ થશે પરીક્ષા, 34 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ટૂંક સમયમાં ધોરણ 10 અને ધોરણ 12 ની ટર્મ-2 ની પરીક્ષાઓ 26 એપ્રિલ 2022થી શરૂ થશે. CBSE ધોરણ 10માની પરીક્ષા 24મી મે 2022ના રોજ સમાપ્ત થશે, જ્યારે 12માની પરીક્ષા 15મી જૂન 2022ના રોજ સમાપ્ત થશે. CBSE એ તેની સત્તાવાર વેબસાઈટ પર ધોરણ 10મા અને ધોરણ 12મા પરીક્ષા […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 60 હજારથી વધુ વિદ્યાર્થીઓની છેલ્લા સેમેસ્ટરની 21 એપ્રિલથી પરીક્ષા

21 એપ્રિલથી શરૂ થશે છેલ્લા સેમેસ્ટરની પરિક્ષા 60 હજારથી વધુ વિદ્યાર્થીઓની લેવાશે પરિક્ષા બીજા, ચોથા, છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા રાજકોટ:હાલમાં ધોરણ 10 અને 12 ની પરિક્ષાઓ ચાલી રહી છે. સાથે જ યુનિવર્સિટીની પણ પરિક્ષા ચાલી રહી છે,ત્યારે સોરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 21 એપ્રિલથી છેલ્લા સેમેસ્ટરની પરિક્ષા શરૂ થઇ રહી છે. 60 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરિક્ષા આપવાના […]

ગુજરાત બોર્ડની પરીક્ષાઃ વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી નિધન થતા શિક્ષણ જગતમાં ખળભળાટ, વાલીઓ ચિંતિત

અમદાવાદઃ ગુજરાતમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે જ વર્ગ ખંડમાં ધો-12ના વિદ્યાર્થીને એટેક આવ્યા બાદ તેનું મોત થયું હતું. જેથી વિદ્યાર્થીઓ ઉપર અભ્યાસના ભારણને લઈને વાલીઓ અને શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. તેમજ વિદ્યાર્થીઓને શિક્ષણનો આટલો ભાર ના આપવા અને બોર્ડની પરીક્ષાનો વિદ્યાર્થીઓમાં ભય ઉભો ન કરવો […]

ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભઃ કંકુ તિલક કરીને વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો ઉપર આવકારાયાં

અમદાવાદ: આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની (પરીક્ષાઓ શરૂ થઈ હતી.. કોરોનાને પગલે બે વર્ષ બાદ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે. ધો-10માં પ્રથમભાષા એટલે કે ગુજરાતી માધ્યમમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજીની પરીક્ષા હતા. ભાષાનું પેપર સરળ હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. પરીક્ષામાં ધોરણ 10 માટે 9.64 લાખ વધુ  ધોરણ 12 સામાન્ય […]

બાળકોને EXAMની ચિંતા થાય છે? તો માતા-પિતા તરીકે આ રીતે કરો મદદ

બાળકોને EXAMની ચિંતાથી રાખો દૂર વાંચતા હોય ત્યારે તેમને જ્યૂસ, દૂધ એવું આપો આ પ્રકારના ડ્રિંક્સ એકાગ્રતાને વધારે છે બાળકોને જ્યારે પણ EXAM હોય ત્યારે તેઓને એક અલગ પ્રકારની બેચેનીનો અનુભવ થતો હોય છે. આવું થવાથી તેમના રિઝલ્ટ પર પણ અસર થાય છે. આવામાં જો માતા પિતા દ્વારા તેમનું કેટલીક બાબતે ધ્યાન રાખવામાં આવે તો […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 28મી માર્ચથી શરૂ થતી પરીક્ષામાં હવે જનરલ ઓપ્શન નહીં અપાય

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુદી જુદી ફેકલ્ટીની પરીક્ષામાં અત્યાર સુધી કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષામાં રાહત આપવા જનરલ ઓપ્શન આપવામાં આવતા હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે અને ત્રીજી લહેર પણ સમાપ્ત થઇ રહી છે તે જોતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આગામી 28 માર્ચથી શરૂ થતી જુદા જુદા કોર્સની પરીક્ષામાં જનરલ ઓપ્શનનો લાભ […]

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની આજથી 12 માર્ચ સુધી પ્રાયોગિક પરીક્ષા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ સાવ ઘટી ગયા બાદ તમામ શાળા- કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ બંધ કરીને ઓફલાઈન શિક્ષણ શરૂ કરતા શાળા-કોલેજો વિદ્યાર્થીઓથી ધમધમી રહી છે. સાથે જ પરીક્ષાની મોસમ પણ શરૂ થઈ રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યા બાદ આજથી ધો. 12 વિજ્ઞાન પ્રવાહના […]

મધ્યપ્રદેશઃ MBBSની પરીક્ષામાં આધુનિક ટેકનોલોજીની મદદથી નકલ કરતા બે મુન્નાભાઈ ઝડપાયાં

ભોપાલઃ મધ્યપ્રદેશના ઈન્દોરમાં પરીક્ષામાં અનોખી રીતે ચોરી કરવાની ઘટના સામે આવી છે. પરીક્ષામાં નકલ કરવા બે વિદ્યાર્થીઓએ તમામ હદ પાર કરી દીધી છે. એક વિદ્યાર્થીએ પોતાના કાનમાં સર્જરી કરાવીને બ્લ્યુટૂથ ફિટ કરાવ્યું હતું. જ્યારે અન્ય એક વિદ્યાર્થીએ પરીક્ષામાં નકલ કરવા માટે પોતાની બનીયાનમાં બ્લુટૂથ ફિટ કરાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ઈન્દોરની એમજીએમ મેડિકલ લોકેજમાં એમબીબીએસની […]

ગુજરાત યુનિવર્સિટીએ ઓન લાઈન પરીક્ષા માટે નિયમો જાહેર કર્યા, 50 માર્કના એમસીક્યુ રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. બાલમંદિરથી લઈને તમામ શાળાઓમાં પણ ઓફલાઈન શિક્ષણ ચાલુ કરી દેવાયું છે. યુનિવર્સિટીઓ દ્વારા પણ પરીક્ષા લેવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા સાયન્સ, કોમર્સ, આર્ટસ, લો, એજ્યુકેશન સહિતની વિદ્યાશાખાની સેમિસ્ટર 1ની  ઓનલાઈન પરીક્ષા આગામી તા. 28મી ફેબ્રુઆરીથી શરૂ થશે. યુનિવર્સિટીના પરીક્ષા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code