સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી સ્નાતક-અનુસ્નાતક કક્ષાના 15079 વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ
કોરોના મહામારી વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી પરીક્ષાનો પ્રારંભ સૌરાષ્ટ્રના જુદા જુદા 5 જીલ્લાના 81 કેન્દ્ર પર યોજાશે પરીક્ષા પાંચ જીલ્લાના 81 કેન્દ્રમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની પરીક્ષા શરૂ થઇ રાજકોટ: કોરોનાની મહામારીની વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી સૌરાષ્ટ્રના જુદા જુદા પાંચ જીલ્લાના 81 કેન્દ્રમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની પરીક્ષાનો પ્રારંભ થયો છે. દરેક પરીક્ષા […]