દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને એક્ઝિટ પોલ પર પ્રતિબંધ
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચે 5 ફેબ્રુઆરીએ સવારે 7 વાગ્યાથી સાંજે 6:30 વાગ્યા સુધી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સંદર્ભમાં, દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ એક આદેશ પણ જારી કર્યો છે. ચૂંટણી પંચે 5મી ફેબ્રુઆરીએ મતદાન દરમિયાન કોઈપણ પ્રકારના એક્ઝિટ પોલ પર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સોમવારે જારી […]