ચૂંટણી પંચે મોંઘવારીને ધ્યાનમાં રાખી ઉમેદવારોને રૂપિયા 40 લાખનો ખર્ચ કરવાની મંજુરી આપી
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા રાજકિય પક્ષો ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. જે ઉમેદવારોના નામો જાહેર થયા છે, તેમને પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. આ વખતે ચૂંટણી પંચે વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને ઉમેદવારોના ચૂંટણી ખર્ચમાં 12 લાખનો વધારો કરવામાં આવ્યો છે. ગત ટર્મમાં પ્રત્યેક ઉમેદવાર માટે ખર્ચની મર્યાદા રૂપિયા 28 […]