નરેન્દ્ર મોદીએ મે 2022થી ડિસેમ્બર 2024માં 38 વિદેશની યાત્રા કરી, 258 કરોડનો ખર્ચ થયો
નવી દિલ્હીઃ સરકાર દ્વારા શેર કરાયેલા ડેટા અનુસાર, મે 2022 થી ડિસેમ્બર 2024 દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 38 વિદેશ પ્રવાસો પર લગભગ 258 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. આ યાત્રાઓમાંથી, સૌથી મોંઘી યાત્રાઓ જૂન 2023માં પ્રધાનમંત્રીની અમેરિકાની મુલાકાત હતી, જેના પર 22 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો હતો. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે […]