ઓહ આશ્ચર્યઃજાણો 16 હજાર રુપિયો કિલો વેચાતી આ ખાસ દેશની સૌથી મોંધી મીઠાઈ વિશે
દેશની સોથી મોંઘી મીઠાઈ મીઠાઈનો એક ટૂકડો રુપિયા 800મા વેચાઈ છે આપણે સૌ કોઈ સ્વિટ ખાવાના શોખીન હોઈએ છે, ભારત દેશમાં મોટાભાગની સ્વિટ વખાણાઈ છે, દેશના જૂદા જૂદા રાજ્યોની એક ખાસ સ્વિટ હોય છે,અને સ્વિટ 100 રુપિયા કિલોથી લઈને હજારો રુપિયે કિલો સુધી વેચાતી હોય છે, આજે વાત કરીશું દેશમાંમ સોથી મોંધી વેચાતી મીઠાઈ વિશે, […]