આ વિસ્ફોટક બેટ્સમેન T20 આંતરરાષ્ટ્રીયમાં ક્યારેય શૂન્ય પર આઉટ થયા નથી
ક્રિકેટની રમતમાં, સચિન તેંડુલકર ‘ક્રિકેટના ભગવાન’ તરીકે પ્રખ્યાત થયા છે. જ્યારે, ડોન બ્રેડમેનને ‘ક્રિકેટના ડોન’ કહેવામાં આવે છે. પરંતુ ઘણી વખત, આ દિગ્ગજોએ પણ શૂન્ય પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. જો આપણે ટૂંકા ફોર્મેટ વિશે વાત કરીએ, તો શૂન્યનો ભય વધુ વધી જાય છે, જેનું કારણ પાવર હિટિંગ છે. પરંતુ કેટલાક બેસ્ટમેન T20 આંતરરાષ્ટ્રીય […]