‘આત્મનિર્ભર વિઝન’ હેઠળ કઠોળમાં આત્મનિર્ભર બની રહેલું ભારત, નિકાસમાં 264.29 ટકાનો વધારો
નવી દિલ્હીઃ પીએમ મોદીના ‘આત્મનિર્ભર વિઝન’ હેઠળ ભારત કઠોળમાં આત્મનિર્ભરતા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. છેલ્લા 10 વર્ષમાં દેશમાં કઠોળની નિકાસ આયાત કરતા વધુ ઝડપથી વધી છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડેટા અનુસાર “ભારતની કઠોળની નિકાસ નાણાકીય વર્ષ 2025ના એપ્રિલ-ડિસેમ્બર સમયગાળામાં રૂ.4,437 કરોડ હતી, જ્યારે સમગ્ર નાણાકીય […]