1. Home
  2. Tag "Exports"

ટેક્સટાઇલ સેક્ટરનો 5-6 વર્ષ સુધીમાં 100 બિલિયન US ડોલરની નિકાસ હાંસલ કરશેઃ પીયૂષ ગોયલ

નવી દિલ્હીઃ કાપડ ઉત્પાદકોએ તેમની માંગને પહોંચી વળવા કપાસને સુરક્ષિત કરવાનું શરૂ કરવું જોઈએ. આ ઉપરાંત કપાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકોએ કપાસની શોધક્ષમતા અને સુતરાઉ ઉત્પાદનોના વધુ સારા મૂલ્યની ખાતરી કરવા માટેની વ્યૂહરચના અંગે ચર્ચા કરવા માટે બેઠક કરવી જોઈએ, એમ કેન્દ્રીય કાપડ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી […]

ઘઉં બાદ હવે મેદા અને સોજીના નિકાસ ઉપર આકરા પ્રતિબંધ

નવી દિલ્હીઃ ઘઉંના લોટની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ કેન્દ્ર સરકારે મેદા અને સોજીની નિકાસ પર નિયંત્રણો લાદવાનું વિચારી રહી છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય 14 ઓગસ્ટ 2022થી લાગુ કરવામાં આવશે. ઘઉં અને લોટની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ છેલ્લા બે મહિનામાં મેદા અને સોજીની નિકાસમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. જેના કારણે આ નિર્ણય લેવામાં […]

UAEએ એન્ટી ડમ્પિંગ ડ્યુટી હટાવી છતાં પણ મોરબીના સિરામિક પ્રોડક્ટની નિકાસમાં ઘટાડો

મોરબીઃ સિરામિક ઉદ્યોગને ફરીવાર મંદીનું ગ્રહણ લાગ્યુ છે. સિરામિક પ્રોડક્ટ ઉપર યુએઇમાં એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગતા ચાઈનાની સિરમાઈક પ્રોડક્ટ કરતાં મોરબીની સિરામિક પ્રોડક્ટ મોંઘી થઈ જતી હતી જો કે, કેન્દ્ર સરકારની દરમિયાનગીરીના કારણે યુએઇમાં સિરામિક પ્રોડક્ટ પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગતી હતી તેને હટાવવામાં આવી છે જેથી સિરામિક ઉદ્યોગને યુએઇનું માર્કેટ પણ મળશે પરંતુ એક્સપોર્ટ […]

મોંધવારીને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકારે હવે ખાંડની નિકાસ પર નિયંત્રણો લાદી દીધા

મોંધવારીને કાબૂમાં લેવાના પ્રયાસો સરકારે હવે ખાંડની નિકાસ પર લગાવ્યા પ્રતિબંધો દિલ્હી:સ્થાનિક બજારમાં તેની ઉપલબ્ધતા વધારવા અને ભાવ વધારાને રોકવાના ઉદ્દેશ્ય સાથે સરકારે મંગળવારે 1 જૂનથી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો.ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT) એ એક સૂચનામાં જણાવ્યું હતું કે, “ખાંડની નિકાસ (કાચી, શુદ્ધ અને સફેદ ખાંડ)ને 1 જૂન, 2022થી પ્રભાવિત કરીને પ્રતિબંધિત […]

ઘઉં પછી હવે ખાંડને લઈને સરકાર એક્શનમાં,નિકાસને 1 કરોડ ટન સુધી મર્યાદિત કરવાની યોજના

ઘઉં પછી હવે ખાંડને લઈને સરકાર એક્શનમાં નિકાસને 1 કરોડ ટન સુધી મર્યાદિત કરવાની યોજના ભારત વિશ્વમાં ખાંડનો બીજો સૌથી મોટો ઉત્પાદક-નિકાસકાર દેશ દિલ્હી:પૂરતા પ્રમાણમાં સ્થાનિક પુરવઠો સુનિશ્ચિત કરવા અને ભાવ નિયંત્રણમાં રાખવા માટે સરકાર છ વર્ષમાં પ્રથમ વખત ખાંડની નિકાસ 1 કરોડ ટન સુધી મર્યાદિત કરી શકે છે.સરકારી સૂત્રોએ આ માહિતી આપી છે. સુગર […]

ઘઉંના નિકાસની પ્રતિબંધના નોટીફિકેશનમાં સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપી

નવી દિલ્હીઃ સરકારે ઘઉંની નિકાસને પ્રતિબંધિત કરવા અંગેના ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT), ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ દ્વારા જારી કરાયેલા તેના 13મી મેના આદેશમાં થોડી છૂટછાટ જાહેર કરી છે. એવું નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં પણ ઘઉંના કન્સાઈનમેન્ટને તપાસ માટે કસ્ટમ્સને સોંપવામાં આવ્યા છે અને 13 મે 2022ના રોજ અથવા તે પહેલાં તેમની સિસ્ટમમાં […]

ભારતની નિકાસ વધી,હવે ઈજિપ્તમાં ભારત 10 લાખ ટન ઘઉં મોકલશે

ભારત ઈજિપ્તને કરશે ઘઉંની નિકાસ 10 લાખ ટન ઘઉં ભારતથી થશે નિકાસ ભારતની નિકાસમાં થયો વધારો દિલ્હી:ભારત સરકાર દ્વારા હવે દેશની નિકાસને વધારવા માટેના પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે ભારત સરકાર દ્વારા હવે મોટી સંખ્યામાં ઈજિપ્તમાં ઘઉંની નિકાસ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટના કહેવા પ્રમાણે ભારત સરકાર ઈજિપ્તને 10 લાખ ટન ઘઉંની નિકાસ કરશે. ભારત […]

ભારતની નિકાસ વધીઃ સાત દિવસમાં 9.32 અરબ ડોલરની નિકાસ

નવી દિલ્હીઃ દેશમાંથી 1 થી 7 એપ્રિલની વચ્ચે નિકાસ 37.57 ટકા વધીને 9.32 બિલિયન ડોલર થઈ છે. ડેટા અનુસાર, પેટ્રોલિયમને બાદ કરતાં નિકાસમાં 24.32 ટકાનો વધારો થયો છે. બીજી તરફ આ સમયગાળા દરમિયાન આયાત 8.29 ટકા વધીને 10.54 અબજ ડોલર થઈ છે. નાણાકીય વર્ષ 2021-22માં દેશની વસ્તુ નિકાસ 418 અબજ ડોલરના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી […]

ભારતઃ 2013-14ની સરખામણીએ ઈલેક્ટ્રોનિક ગુડ્સની નિકાસમાં 88 ટકાનો ઉછાળો

નવી દિલ્હીઃ ભારતની ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની નિકાસ 2013-14માં USD 6600 મિલિયનથી લગભગ 88 ટકા વધીને 2021-22માં USD 12,400 મિલિયન થઈ ગઈ છે. મોબાઈલ ફોન, આઈટી હાર્ડવેર (લેપટોપ, ટેબ્લેટ), કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ (ટીવી અને ઓડિયો), ઈન્ડસ્ટ્રીયલ ઈલેક્ટ્રોનિક્સ અને ઓટો ઈલેક્ટ્રોનિક્સ આ સેક્ટરમાં મુખ્ય નિકાસ છે. ઇલેક્ટ્રોનિક્સ પરની રાષ્ટ્રીય નીતિ 2019નો ઉદ્દેશ્ય ભારતમાં મુખ્ય ઘટકો વિકસાવવા અને ઉદ્યોગને વૈશ્વિક […]

જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રે આ વર્ષે 40 બિલિયન ડોલરના નિકાસ લક્ષ્યાંકને હાંસલ કરશેઃ પીયૂષ ગોયલ

નવી દિલ્હીઃ જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રે આ વર્ષે $40 બિલિયનના નિકાસ લક્ષ્યાંકને હાંસલ કરવાની અપેક્ષા છે. તેમ વાણિજ્ય અને ઉદ્યોગ, કાપડ, ગ્રાહક બાબતો અને ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ ક્ષેત્રે કોવિડ પહેલાના સ્તરો કરતાં 6.5% વૃદ્ધિ નોંધાવવાની અપેક્ષા છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code