UP: ફિલ્મની સ્ટોરીને ટક્કર મારે તેવી હત્યાની ઘટનાનો પર્દાફાશ, પત્નીએ પ્રેમી સાથે મળી પતિનું ઢીમ ઢાળ્યું
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. દરમિયાન ગાઝિયાબાદમાં ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે તેવી હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. પરિણીતાએ પ્રેમી સાથે મળીને આડાસંબંધમાં નડતરરૂપ પતિની હત્યા કર્યા બાદ તેની લાશને નિર્માણધીન મકાનમાં દાટી દેવામાં આવી હતી. અજય દેવગનની ફિલ્મ દ્રષ્યમ […]


