અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આયશર પાછળ ટ્રેલર ઘૂંસી ગયું, એકનું મોત
અમદાવાદઃ વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતો વધતા જાય છે. ગત રાત્રીએ સર્જાયેલા અકસ્માતમાં ટ્રેલર ચાલકે આઇસરને પાછળથી ટક્કર મારતા ટ્રેલર ચાલકની કેબિનમાં આગ લાગતા ટ્રેલરમાં સવાર ચાલક ભડથું થઈ ગયો હતો. અકસ્માત બાદ ટ્રેલર ડિવાઈડર તોડી અમદાવાદ વડોદરા સાઈડ પર જતું રહ્યું હતું. અકસ્માત બાદ લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા.જોકે આઇસર ચાલક ફરાર છે.આ અંગે […]