1. Home
  2. Tag "expressed"

DGP પ્રશાંત કુમારની મહાકુંભને લઈને અધિકારીઓ સાથેની બેઠક, આ મામલે નારાજગી વ્યક્ત કરી

મહાકુંભ 2025 અંગે ઉત્તર પ્રદેશના ડીજીપી પ્રશાંત કુમારે અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી હતી. આ મીટિંગ દરમિયાન ડીજીપી પ્રશાંત કુમારે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ યોગ્ય ફરજ પર ન જવા પર નારાજગી વ્યક્ત કરી હતી. DGP પ્રશાંત કુમારે મહાકુંભને લઈને નેપાળ બોર્ડર પર સશાસ્ત્ર સીમા બલ સાથે સંકલન કરીને વ્યાપક ચેકિંગ અભિયાન ચલાવવાનો નિર્દેશ […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડૉક્ટર મનમોહનસિંઘના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું

અમદાવાદઃ દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહનસિંઘનું ગઇકાલે નિધન થયું હતું. 92 વર્ષની જૈફ વયે તેમનું નિધન થતાં દેશમાં શોકનો માહોલ પ્રવર્તી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડૉક્ટર મનમોહનસિંઘના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણ સોશિયલ મીડિયા પોસ્ટ X ના માધ્યમથી દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, દેશના વિકાસમાં ડોક્ટર મનમોહનસિંઘનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું […]

અમેરિકાએ બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ ચાલી રહેલી હિંસા પર દુઃખ વ્યક્ત કર્યું

અમેરિકન કોંગ્રેસમેન બ્રાડ શેરમેને એક નિવેદન જારી કરીને બાંગ્લાદેશની વચગાળાની સરકારને હિંદુ લઘુમતીઓનું રક્ષણ કરવા જણાવ્યું હતું. શર્મને બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદ અને સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર માટેના હાઈ કમિશનર વોલ્કર તુર્ક પાસેથી હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે તપાસની માંગ કરી હતી. કોંગ્રેસના નેતા બ્રેડ શેરમેને વર્તમાન યુએસ પ્રશાસનને હિંદુ સમુદાય સામેની […]

કંગના-રિતેશ સહિત અનેક સેલેબ્સે જમ્મુ-કાશ્મીરમાં રિયાસી હુમલા પર દુખ વ્યક્ત કર્યું, અનુપમ ખેરે ફોટો શેર કરીને કહ્યું આ

ગયા રવિવારે, 9 જૂનની સાંજે, જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં, આતંકવાદીઓએ યુપીથી યાત્રાળુઓને લઈ જતી બસ પર હુમલો કર્યો. જેના કારણે બસ ખાડામાં પડી હતી. આ ઘટનામાં 10ના મોત અને 33 ઘાયલ થયાના અહેવાલ છે. તમને જણાવી દઈએ કે, બસ શ્રદ્ધાળુઓને શિવ ઘોડી મંદિર લઈ જઈ રહી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને સીએમ યોગી આદિત્યનાથ […]

ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીઓના પ્રદર્શનમાં થયેલા સુધારા પર PM મોદીએ ખુશી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિક્ષણ ક્ષેત્રમાં ગુણાત્મક ફેરફારો માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીઓના પ્રદર્શનમાં થયેલા સુધારા પર પણ ખુશી વ્યક્ત કરી છે. ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીઓના પ્રદર્શનમાં સતત સુધારા વિશે ક્યૂએસ ક્વાક્વેરેલી સાયમન્ડ્સ લિમિટેડના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર નુન્ઝિયો ક્વાક્વેરેલીના સવાલનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ […]

ટેકસાસની સ્કૂલમાં થયેલા ગોળીબાર અંગે રાષ્ટ્રપતિ બાઈડેનએ દુઃખ વ્યક્ત કર્યું, ગન કલ્ચર અંગે ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ અમેરિકાના ટેક્સાસની એક પ્રાથમિક શાળામાં માસૂમ બાળકો પર અંધાધૂંધ ગોળીબારની ઘટનાએ અમેરિકાને હચમચાવી નાખ્યું છે. 18 વર્ષના હુમલાખોરે સ્કૂલમાં ઘુસીને ગોળીબાર કરીને 18 બાળકો સહિત 21 લોકોની હત્યા કરી હતી. આ ઘટના અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમજ કહ્યું કે, આવી ઘટનાઓ અટકાવવા માટે પગલા લેવાનો સમય આવી ગયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code