જામનગર-અમદાવાદ વંદે ભારત ટ્રેન હવે સુરતના ઉધના સુધી દોડશે, રેલરાજ્યમંત્રીએ કરી જાહેરાત
રાજકોટઃ જામનગર-અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવતા પ્રવાસીઓ દ્વારા તેને સારોએવો રિસપોન્સ મળી રહ્યો છે. દરમિયાન વંદે ભારત ટ્રેનને સુરત સુધી લંબાવવા માટે અલગ-અલગ ઔદ્યોગિક સંગઠનો દ્વારા માગણી કરવામાં આવતા વેદં ભારત ટ્રેનને સુરતના ઉધના સુધી દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશ દ્વારા ટ્વીટ કરી જાહેરાત કરવામાં આવી હતી કે, […]