કાચા દૂધથી બનાવો ફેસ પેક, તમારી ત્વચાને મળશે નવી ચમક
આપણે બધા હંમેશા દૂધનો ઉપયોગ પીવા, ચા બનાવવા અને અનેક પ્રકારની વાનગીઓ બનાવવા માટે કરીએ છીએ. પરંતુ આપણે કાચા દૂધમાંથી વિવિધ પ્રકારના ફેસ પેક બનાવીને પણ આપણા ચહેરાને સુંદર બનાવી શકીએ છીએ. કાચા દૂધમાં પ્રોટીન અને એન્ટીઑકિસડન્ટ ગુણ હોય છે, જે આપણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તે એક કુદરતી અને પૌષ્ટિક ઘટક છે […]