મહાનગરોમાં નકલી પોલીસનો ઉપદ્રવઃ દર વર્ષે 50થી બનાવો નોંધાય છે
અમદાવાદઃ રાજ્યમાં નકલી પોલીસ દ્વારા નિર્દોષ લોકોને લૂંટવાના બનાવો બની રહ્યા છે. નકલી પોલીસને પકડવા માટે અસલી પોલીસ સોગઠાં ગોઠવે છે પરંતુ તે પહેલાં નાગરિકો લૂંટાઇ ચૂક્યાં હોય છે, હવે તો સુંદર યુવતિઓ રાખીને લૂંટ ચલાવાય છે ગુજરાતમાં નકલી પોલીસ બનીને લોકોને છેતરતી ગેન્ગ ફરી પાછી સક્રિય બની ગઇ છે. પ્રતિવર્ષ 50 થી 70 કિસ્સા […]