1. Home
  2. Tag "face"

આ રીતે તમે પણ તૈયાર કરી શકો છો કુદરતી ફેસપેક,જાણો બનાવવાની રીત

શિયાળો હોય કે ઉનાળો, દરેક ઋતુમાં ચહેરાની ત્વચાની કાળજી રાખવી જરૂરી છે, કારણ કે જો તેના કાળજી રાખવામાં ન આવે તો ખીલ થવા કે ચહેરા પર કાળાશ આવી જવી, એવું બધુ થતું હોય છે. લોકો પોતાના ચહેરાની કાળજી રાખવા માટે અનેક પ્રકારના ઉપાય કરતા હોય છે પણ આ પ્રકારનો ઉપાય તેમણે ક્યારેય કર્યો હશે નહી. […]

ચહેરા પર લગાવો આ ઓર્ગેનિક ફેસ પેક,ચાંદની જેમ ચમકવા લાગશે ચહેરો

દિવાળી માટે મહિલાઓ મહિનાઓ અગાઉથી તૈયારીઓ શરૂ કરી દે છે. મહિલાઓ સુંદર દેખાવા માટે પાર્લર જાય છે. ફેશિયલ, હેર કલર, સ્પા અને બ્લીચ સહિતની ઘણી વસ્તુઓ પૂરી પાડે છે.જોકે તહેવારોને કારણે પાર્લરમાં એટલી ભીડ હોય છે કે એપોઇન્ટમેન્ટ બુક કરવી પડે છે. આવી સ્થિતિમાં જો તમે ઇચ્છો, તો તમે ઘણા પ્રકારના ફેસ પેક બનાવી શકો […]

ચહેરા, હાથ અને પગમાં ખૂબ જ ખંજવાળ આવ રહી છે ? તો આ લીલા પાંદડાની પેસ્ટ ત્વચાની એલર્જી કરશે દૂર

જો તમને હાથ, પગ અને ચહેરા પર વધુ પડતી ખંજવાળ અથવા લાલ ફોલ્લીઓનો અનુભવ કરી રહ્યાં છો, તો આ ત્વચાની એલર્જીના લક્ષણો છે. તમારે આને અવગણવું જોઈએ નહીં, પરંતુ તરત જ ત્વચારોગ વિજ્ઞાનીનો સંપર્ક કરવો જોઈએ. આ સિવાય તમારે કેટલાક ઘરેલું ઉપચાર પણ શરૂ કરવા જોઈએ, જેના વિશે અમે તમને અહીં જણાવવા જઈ રહ્યા છીએ. […]

તમારો ચહેરો જ કહી શકે છે કે તમે કેટલું ખોટું બોલો છો! આ રીતે ખુલ્લે છે પોલ

આપણી આસપાસ ઘણા પ્રકારના લોકો હોય છે, જેમાંથી કેટલાકમાં સારા ગુણ હોય છે તો કેટલાકમાં ખામીઓ હોય છે. આવી જ એક ખામી છે ખોટું બોલવું. કોઈક વખત ખોટું બોલવું જરૂરી છે, પરંતુ વારંવાર ખોટું બોલવું એ સારી વાત નથી. તેથી, જો તમને એવું લાગે કે કોઈ સત્ય અને અસત્યને ખૂબ જ સ્પષ્ટ રીતે મિશ્રિત કરી […]

રસોડામાં ઉપલબ્ધ વસ્તુઓમાંથી ઘરે જ બનાવો આ 5 સ્ક્રબ,ચહેરો કુદરતી ચમકથી ચમકશે

વ્યસ્ત જીવનશૈલીના કારણે લોકો પોતાની ત્વચાની ખાસ કાળજી રાખી શકતા નથી. આવી સ્થિતિમાં નિર્જીવ ત્વચાને પુનર્જીવિત કરવા માટે વિવિધ પ્રકારના ઉત્પાદનોનો ઉપયોગ કરવામાં આવે છે, જે કોઈ ખાસ પરિણામ આપતા નથી. અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે ઓછા સમયમાં ઘરે જ બનેલું સ્ક્રબ બનાવી શકાય, જેના ઉપયોગથી તમારી ડેડ સ્કિન દૂર […]

જ્યારે આ રીતે કરશો Tulsi Water નો ઉપયોગ તો ચહેરા પર આવશે ચંદ્ર જેવી ચમક

તુલસીમાં ઘણા આયુર્વેદ ગુણ છે જે સ્વાસ્થ્યને ઘણા ફાયદા પ્રદાન કરે છે, આ વાત તો બધા જ જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે સ્વાસ્થ્ય ઉપરાંત તે તમારા ચહેરાની સુંદરતાને જાળવી રાખવામાં પણ મદદરૂપ થાય છે. તુલસીના પાણીમાં એક શક્તિશાળી એન્ટિમાઇક્રોબાયલ હોય છે, જે ત્વચાને લગતા ઘણા રોગો અને સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે […]

ચહેરા પર ગ્લો લાવવા માટે લોટથી બનાવો ફેસ પેક,ઓછી કિંમતમાં મળશે ઈન્સ્ટન્ટ ગ્લો

ગ્લોઈંગ સ્કિન દરેક વ્યક્તિને જોઈએ છે, પરંતુ આજકાલ પ્રદૂષણને કારણે ત્વચા પર નીરસતા દેખાઈ રહી છે. ધૂળ, ગંદકીના કારણે ચહેરાનો રંગ ફિક્કો પડવા લાગે છે, જેના માટે લોકો બજારમાંથી મોંઘી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ તેની ખાસ અસર દેખાતી નથી. આવી સ્થિતિમાં, અહીં અમે તમને ઘરે જ ઓછા કિંમતના લોટમાંથી બનેલા ફેસ પેકની રીત જણાવી […]

કિશોરાવસ્થામાં આ વાતોનું ધ્યાન રાખજો,તો ચહેરો રહેશે હંમેશા ચમકદાર

જ્યારે પણ કોઈ બાળક કિશોરાવસ્થામાં આવે ત્યારે તેને સૌથી વધારે ચિંતા હોય છે તેના ચહેરાની, જો કે આ સમય પર શરીરમાં હોર્મોન્સ બદલાતા હોય તેના કારણે ચહેરા પર ખીલ થવાની સંભાવનાઓ સૌથી વધારે રહેતી હોય છે. તો આવામાં જે માતા પિતા પોતાના બાળકનું ધ્યાન રાખવા માંગતા હોય કે બાળક પણ જેને પોતાના ચહેરા પર ખીલ […]

ચહેરા પરથી પિગમેન્ટેશન દૂર કરવા માટે અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર, દૂર થશે દાગ-ધબ્બા

આજની ભાગદોડ ભરેલી જીંદગીમાં વ્યક્તિ પાસે પોતાનું ધ્યાન રાખવાનો પણ સમય નથી. તણાવ અને પ્રદૂષણને કારણે અનેક રોગો અને ત્વચા સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. પિગમેન્ટેશન અથવા ફ્રીકલ્સ ત્વચામાં મેલેનિનના સ્તરમાં વધારો થવાને કારણે થાય છે. જોકે ઉંમરની સાથે ફ્રીકલ આવતા હોય છે, પરંતુ આજના સમયમાં ખરાબ જીવનશૈલીના કારણે નાની ઉંમરમાં જ મહિલાઓ અને છોકરીઓના […]

ચહેરા માટે ઘરે જ બનાવો કેમિકલ ફ્રી નેચરલ બ્લીચ,દાગ-ધબ્બા થઈ જશે દૂર

જો તમે ચોમાસાની ઋતુમાં તમારી ત્વચાની કાળજી ન રાખો તો ચહેરાની ચમક ઓછી થવા લાગે છે. યુવતીઓ અને મહિલાઓ ચહેરાને નિખારવા માટે બજારમાં મળતા બ્લીચનો ઉપયોગ કરે છે, જેનાથી ઈન્સ્ટન્ટ ગ્લો આવે છે, પરંતુ પાછળથી કેમિકલના કારણે ચહેરો મુરઝાયેલો દેખાવા લાગે છે. બ્લીચ કર્યા પછી કેટલાક લોકોના ચહેરા પર ફોલ્લીઓ થઈ જાય છે. જો તમે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code