1. Home
  2. Tag "Facebook"

અનેક વિવાદો બાદ ફેસબૂક પર વ્હોટ્સએપ પ્રાઈવેસી પોલિસી અપડેટ સ્થગિત કરાઈ

વ્હોટ્સએપ ના ડેટા ફેસબૂકે પર શેર કરવા બાબતે વિવાદ સર્જાયો હતો ડેટા ફેસબૂક પર એપડેટ કરવાની સિસ્ટસ સ્થગિત કરાઈ દિલ્હીઃ-તાજેતરમાં વ્હોટ્સએપ કંપનીની પ્રાઈવેસી પોલિસી અંગે મચેલા હોબાળા વચ્ચે વ્હોટ્સએપે જાહેરાત કરી કે તેણે તેમની પ્રાઈવેસી પોલિસી અપડેટ મોકૂફ રાખી છે. કંપનીએ કહ્યું કે લોકો સુધી ખોટી માહિતી પહોંચવાના કારણે પ્રાઈવેસી અપડેટ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં […]

અમેરિકાની સરકાર સહિત 48 રાજ્યોએ ફેસબૂક વિરુદ્વ કર્યો કેસ, જાણો શું છે કારણ

દિગ્ગજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂકમાં સંકટમાં મૂકાયું અમેરિકી સરકાર સહિત 48 રાજ્યોએ ફેસબૂકની વિરુદ્વ કેસ દાખલ કર્યો બજાર શક્તિનું એકાધિકાર, પ્રતિસ્પર્ધાત્મક આચરણના આરોપને લઇને કેસ કેલિફોર્નિયા: દિગ્ગજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂક સંકટમાં મૂકાયું છે. હકીકતમાં અમેરિકાની સરકાર અને 48 રાજ્યોએ ફેસબૂકની વિરુદ્વ કેસ દાખલ કર્યો છે. કંપની પર પ્રતિસ્પર્ધાત્મક આચરણ, બજાર શક્તિનું એકાધિકાર અને નાના […]

વોટ્સએપ બાદ હવે FB મેસેંજર-ઇન્સ્ટાગ્રામમાં વેનિશ મોડ શરૂ થશે, મેસેજ વાંચ્યા બાદ થઇ જશે ગાયબ

વોટ્સએપ બાદ હવે ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક મેસેંજરમાં આવ્યું નવું ફીચર FB મેસેંજર અને ઇન્સ્ટાગ્રામમાં વેનિશ મોડ શરૂ થશે બંને એપમાં મેસેજ વાંચ્યા બાદ થઇ જશે ગાયબ નવી દિલ્હી: વોટ્સએપ બાદ હવે ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક મેસેંજરમાં પણ વેનિશ મોડનું ફિચર ઉમેરવામાં આવ્યું છે. આ ફીચરથી હાલમાં જેવી રીતે સ્ટોરી થોડા સમય બાદ ડિલીટ થઇ જાય છે […]

કોરોના પર ભ્રમિત જાણકારી આપવા બદલ ટ્રમ્પ વિરુદ્વ ટ્વીટર અને ફેસબૂકે કરી કાર્યવાહી

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોવિડ-19ને ફ્લૂ ગણાવતા તેની સામે લેવાયા એક્શન ટ્વીટર અને ફેસબૂકે ટ્રમ્પની આ પોસ્ટને ખોટી જાણકારીવાળી પોસ્ટમાં નાંખી દીધી છે ટ્રમ્પે કોવિડ-19 જેવી બિમારીને ફ્લૂ ગણાવીને કર્યું નિયમોનું ઉલ્લંઘન: સોશિયલ મીડિયા કંપની વોશિંગ્ટન:  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેના વાણી વિલાસ માટે જાણીતા છે અને આ જ કારણોસર ફરી એક વાર સોશિયલ મીડિયા કંપનીઓએ […]

ફેસબુક મેસેન્જરમાં આવ્યું આ શાનદાર ફીચર

ફેસબુક મેસેન્જર પર આવ્યું વોચ ટુગેધર ફીચર મિત્રો અને પરિવાર સાથે જોઈ શકશો વીડીયોઝ આ ફીચર એન્ડ્રોયડ અને આઇઓએસ માટે ઉપલબ્ધ ફેસબુકે મેસેન્જર યુઝર્સ માટે વોચ ટુગેધર ફીચર રજૂ કર્યું છે. આ ફીચરની મદદથી મેસેન્જર યુઝર મિત્રો સાથે વીડીયો જોઈ શકે છે. આ ફીચર તમામ ફેસબુક વોચ વીડીયોને પણ સપોર્ટ કરે છે. ફેસબુકે હાલમાં જ […]

ફેસબુકે કોલેજના વિદ્યાર્થીઓ માટે કેમ્પસ ફીચર લોન્ચ કર્યું

– કોલેજના વિદ્યાર્થીઓ માટે ખાસ સોશિયલ નેટવર્ક લોન્ચ – ફેસબુકે વિદ્યાર્થીઓ માટે કેમ્પસ ફીચર કર્યું લોન્ચ – અમેરિકામાં 30 કોલેજો સાથે શરૂ કરાયું આ પ્લેટફોર્મ ફેસબુકે કોલેજના વિદ્યાર્થીઓ માટે એક નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રજૂ કર્યું છે, જેનું નામ ફેસબુક કેમ્પસ રાખવામાં આવ્યું છે. કોલેજના વિદ્યાર્થીઓ ફેસબુક કેમ્પસ એપ દ્વારા તેમના ક્લાસના મિત્રો સાથે કનેક્ટ […]

ફેસબુકમાં પણ આવશે વોટ્સએપ જેવું ફીચર, ફેક ન્યૂઝના ફેલાવા પર લાગશે રોક

વોટ્સએપ જેવું ફીચર હવે ફેસબુકમાં પણ આવશે જે ફેક ન્યુઝ પર રોક લગાવશે ફેક ન્યૂઝને રોકવા માટે ફેસબુક લાવશે નવું ફીચર મેસેન્જરમાં 5 લોકોને જ મેસેજ ફોરવર્ડ કરી શકાશે વોટ્સએપ જેવું ફીચર હવે ફેસબુકમાં પણ અમદાવાદ: ફેસબુક મેસેન્જર પર વોટ્સએપ જેવું નવું ફીચર આવશે. આ ફીચર હેઠળ હવે એક જ વારમાં ફક્ત પાંચ સંપર્કોને જ મેસેજ […]

ફેસબુકે ટીકટોકને ટક્કર આપવા લોન્ચ કર્યું નવું ફિચર

ફેસબુકે ટીકટોકને ટક્કર આપીને નવું ફિચર ઈન્સ્ટાગ્રામ રીલ્સ લોન્ચ કર્યું કંપનીએ 50 દેશોમાં એક સાથે લોન્ચ કરવાની કરી જાહેરાત રીલ્સથી ટીકટોક જેવા જ બનશે વીડિયો મુંબઈ: ટીકટોકને ભારત સરકાર બાદ અમેરિકા પણ બેન કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારત સરકારે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરથી 59 ચીની એપ્સને હટાવી દીધી છે અને ભારતમાં […]

હવે ફેસબુક પર પણ તમારું ટેલેન્ટ, ફેસબુકની નવી સર્વિસ ભારતમાં લોન્ચ

ફેસબુકમાં આવી આ નવી સર્વિસ, લોકોનું ટેલેન્ટ બહાર લાવવામાં કરશે મદદ ફેસબુકની નવી સર્વિસ ! વીડિયો સ્ટોરી અથવા મ્યુઝીક સ્ટીકરોમાં લગાવી શકશો હજારો ગીતો ફેસબુકે ભારતમાં લોન્ચ કર્યું અવતાર અમદાવાદ: સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબુક એ તેના પ્લેટફોર્મ પર મ્યુઝીકનો ઉપયોગ કરવા માટે ઇન્ડિયન પરફોર્મિંગ રાઇટ્સ સોસાયટી સાથે જોડાણ કર્યું છે. આ અંતર્ગત ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code