આ શખ્સને કારણે સમગ્ર વિશ્વમાં વોટ્સએપ, ફેસબૂક સેવા થઇ ઠપ્પ, FBI હવે તેને પકડવા દોડતી થઇ
થોમસ નામના હેકરને કારણે વોટ્સએપ, ફેસબૂક સર્વર થયા હતા ડાઉન થોમસ નામના હેકરને પકડવા માટેની જવાબારી FBIને સોંપાઇ આ થોમસ અગાઉ પણ સાઇબર ક્રાઇમને અંજામ આપી ચૂક્યો છે નવી દિલ્હી: ગઇકાલે રાત્રે ફેસબૂક, વોટ્સએપ અને ઇન્સ્ટા જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સેવાઓ અચાનક ઠપ્પ થઇ જતા વિશ્વભરમાં હોબાળો મચી ગયો હતો. યૂઝર્સ અનેક મુશ્કેલીઓનો સામનો કરી […]


