1. Home
  2. Tag "Factory"

નડિયાદમાં ભેલસેળીયું ઘી બનાવતી ફેકટરી ઉપર દરોડા, 8.50 લાખનો જથ્થો જપ્ત કરાયો

અમદાવાદઃ નડિયાદ ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાજ્યમાંથી વધુ એક નકલી ઘીની ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા છે. નડિયાદ-ડાકોર રોડ ઉપર ભેળસેળ કરતી ઘીની ફેક્ટરી પકડાવા પામી હતી. ક્ષેમ કલ્યાણીના નામથી ચાલતી ફેક્ટરીમાં ભેળસેળ યુક્ત ઘી બનાવાતું હતું. સર્ચ ઓપરેશન હાથ ધરતા નકલી ઘીનો કાળો કારોબાર ઝડપાયો હતો. 3109 કિલો ઘી અને ભેળસેળ કરવામાં આવતા […]

બરેલીઃ એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થયા માલીક સહિત 3ના મોત

લખનૌઃ બરેલીના કિલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટી ઘટના બની હતી. બાકરગંજની સાંકડી ગલીમાં આવેલી માંઝા ફેક્ટરીમાં એક જોરદાર વિસ્ફોટ થયો, જેમાં ફેક્ટરી માલિક સહિત ત્રણ લોકોના મોત થયા હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આખો વિસ્તાર ધ્રુજી ગયો હતો. વિસ્ફોટનો અવાજ ત્રણ કિલોમીટર સુધી સંભળાયો હતો. બ્લાસ્ટને પગલે લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા […]

મહારાષ્ટ્ર: ભંડારા જિલ્લામાં ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 5 કર્મચારીઓના મોત

મુંબઈઃ મહારાષ્ટ્રના ભંડારામાં એક ઓર્ડનન્સ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો હોવાનું જાણવા મળે છે. આ અકસ્માતમાં 5 કર્મચારીઓના મોત થયા છે. ઘણા અન્ય કર્મચારીઓ ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી છે. આ વિસ્ફોટ ફેક્ટરીના આરકે શાખા વિભાગમાં થયો હતો. ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટની તસવીરો પણ બહાર આવી રહી છે, જેમાં જોઈ શકાય છે કે હથિયારો બનાવવા માટે વપરાતી […]

ઉત્તરપ્રદેશ: ફિરોઝાબાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાવહ વિસ્ફોટ, 4 ના મોત

પોલીસે કાટમાળમાંથી 10 લોકોને બહાર કાઢ્યા હતાં વિસ્ફોટને કારણે નજીકના એક મકાનની છત પડી ગઈ હતી નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં ફટાકડાના વેરહાઉસમાં થયેલા વિસ્ફોટમાં ત્રણ વર્ષની બાળકી અને એક મહિલા સહિત ચાર લોકોના મોત થયા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે શિકોહાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના નૌશેરા વિસ્તારમાં સ્થિત એક ફેક્ટરીમાં સોમવારે રાત્રે થયેલા […]

સિદ્ધપુર GIDCમાં ફુડ વિભાગના દરોડા, ફેકટરીમાંથી 5508 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો

પાટણઃ ગુજરાતમાં ખાદ્ય ચિજવસ્તુઓમાં ભેળસેળ અને નકલી બનાવટનું વેચાણ વધી રહ્યું છે. લોકોના આરોગ્ય સાથે ચેડા થતાં હોય ફુડ વિભાગ દ્વારા સમયામતરે વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે સિદ્ધપુર જી.આઇ.ડી.સી.માં ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટસ નામની ઘી ફેક્ટરીમાં ફૂડ વિભાગ અને પોલીસે બાતમી આધારે રેડ કરી રૂ.16,52 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો સિઝ કર્યો હતો. અને […]

સુરતઃ ગેરકાયદે આયુર્વેદિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરીનો પર્દાફાશ

અમદાવાદઃ સુરતના ઓલપાડ ખાતે પરવાના વગર આયુર્વેદિક બનાવટોનું ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરતી ફેક્ટરી પર રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં મળી આવેલા શંકાસ્પદ જથ્થાના આશરે ૧૫ જેટલા નમૂના લઇ, બાકીનો રૂ. ૧૧.૬૦ લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું […]

ગાંધીનગર નજીક ડ્રગ્સ બનાવતી ફેકટરીનો પર્દાફાશ, 10 લોકોની અટકાયત

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળાખારોને નાથવા માટે પોલીસ અને અન્ય એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન અમદાવાદ નજીક ગાંધીનગરમાંથી ડ્રગ્સ બનાવવાના રેકેટનો એટીએસ અને એનસીબીએ પર્દાફાશ કર્યો હતો. ગાંધીનગરમાંથી ઝડપાયેલી ફેક્ટરીમાંથી 25 કિલો એમડી ડ્રગ્સ ઝડપાયું હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં 10 લોકોની અટકાયત કરાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. ગુજરાત એટીએસ અને એનસીબીએ સંયુક્ત […]

બોટાદઃ ભેળસેળયુક્ત મરચા પાવડર બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 2438 કિલો જથ્થો જપ્ત કરાયો

અમદાવાદઃ બોટાદ GIDC ખાતે મરચા પાવડરમાં ભેળસેળ કરતી પાઠક સ્પાઈસીસ ઇન્ડસ્ટ્રીઝમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રનાં અધિકારીઓએ રેડ કરી હતી. રેડ દરમિયાન 5 લાખની કિંમતનો 2438 કિલો ભેળસેળ યુક્ત મરચા પાવડરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.  બોટાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્રને બાતમી મળી હતી જે પ્રમાણે રેડ કરતા સ્થળ પર મરચા પાવડરનાં જથ્થા સાથે કોર્ન […]

ભાવનગરની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં બે શ્રમજીવીના મોત, 3ની હાલત ગંભીર

બાઈલર ફાટતા સર્જાઈ દુર્ઘટના એક શ્રમજીવીનું ઘટના સ્થળે થયું હતું મોત અમદાવાદઃ ભાવનગરની એક ફેક્ટરીમાં કર્મચારીઓ કામ કરી રહ્યાં હતા દરમિયાન અચાનક ભેદીસંજોગોમાં બ્લાસ્ટ થયો હતો. આ બનાવમાં બે શ્રમજીવીઓના મોત થયા હતા. જ્યારે 3 શ્રમજીવીઓ ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સિહોર જીઆઈડીસીની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટને પગલે તંત્ર દોડતું […]

રાયબરેલીઃ આધુનિક રેલ કોચ બનાવતી ફેકટરીમાં રેકોર્ડબ્રેક 10 હજાર કોચનું ઉત્પાદન

નવી દિલ્હીઃ રાયબરેલી સ્થિત આધુનિક રેલ કોચ ફેક્ટરીએ 10,000 કોચ બનાવીને રેકોર્ડ બનાવ્યો છે. એરેડિકાના જનરલ મેનેજર પીકે મિશ્રાએ આ ઐતિહાસિક સિદ્ધિ બદલ પ્રોડક્શન સાથે જોડાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. નાણાકીય વર્ષ 2022-23ના અંતે કુલ કોચનું ઉત્પાદન 9981 સુધી પહોંચ્યું હતું. એપ્રિલમાં અરેડિકાના કોચનું ઉત્પાદન 10,000ના આંકડાને પાર કરી ગયું હતું. Driven […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code