1. Home
  2. Tag "Factory"

ફેક્ટરી શરૂ કરી રહ્યા છો,તો વાસ્તુ પ્રમાણે આ વાતનું આપજો ધ્યાન

દરેક વેપારમાં કે ધંધામાં નફો તો સૌથી પહેલી પ્રાથમિકતા હોય છે, પણ ક્યારેક તેને લઈને પણ લોકોના મનમાં વિચારો આવતા રહેતા હોય છે કે વેપારમાં નુક્સાન થશે તો શું કરી શકાય અને નફો થશે તો તેનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવશે. પણ કેટલાક લોકો એવું પણ માને છે કે વેપારમાં પણ વાસ્તુ પ્રમાણે ચાલવું જોઈએ […]

રાજકોટના મેટોડા GIDCમાં એક ફેક્ટરીમાં બોઇલર ફાટતા શ્રમિકનું મોત, 4ને ઇજા

રાજકોટઃ શહેરની મેટોડા GIDCમાં આવેલી એક ફેક્ટરીમાં રવિવારે સવારે ધડાકાભેર બોઇલર ફાટતા ભૂંકપ જેવો અનુભવ આસપાસના લોકોએ અનુભવ્યો હતો. પ્રચંડ બ્લાસ્ટના અવાજથી આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનામાં ફેક્ટરીમાં કામ કરતા પાંચ શ્રમિકને ગંભીર રીતે ઇજા પહોંચી હતી. આથી તમામને 108 મારફત રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં અરવિંદ જયરામભાઈ ચૌહાણ (ઉં.વ.30) […]

ફરિદાબાદમાં બેટરી બનાવતી ફેકટરીમાં આગ, 3ના મોત

નવી દિલ્હીઃ દેશમાં કાળઝાળ ગરમી વચ્ચે છેલ્લા કેટલાક દિવસોમાં આગના બનાવોમાં વધારો થયો છે. તાજેતરમાં દિલ્હીની એક ઈમારતમાં લાગેલી આગમાં 25થી વધારે વ્યક્તિઓના મોતની ઘટના હજુ ભુલાઈ નથી. દરમિયાન હવે ફરીદાબાદમાં બેટરી બનાવતી એક ફેકટરીમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં 3 વ્યક્તિઓના મોત થવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફરિદાબાદમાં સેક્ટર […]

રાજકોટ નજીક પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગતા મશીનરી બળીને ખાક

રાજકોટઃ શહેરમાં ઉનાળાની અસહ્ય ગરમીમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. શહેરની નજીક આવેલા શાપર-વેરાવળમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં  વહેલી સવારે આગ લાગતા ચાર ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ આગમાં ફેક્ટરીમાં રહેલી મશીનરી અને અન્ય કાચો માલ બળીને ખાક થઈ ગયો હતો. આગને કાબુમાં લેવા ફાયરબ્રિગેડના જવાનોને ચાર કલાક જહેમત કરવી પડી […]

અમદાવાદના નારોલમાં જીન્સની ફેકટરીમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાની નહીં,

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં વધારો થતો જાય છે. સાથે જ આગ લાગવાના બનાવો પણ વધતા જાય છે. શહેરના શાહવાડી વિસ્તારમાં જીન્સના વોશિંગ અને ફિનિશિંગ કરતી કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નિકળતા જીન્સનો મોટો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો. ત્રણ માળની કંપનીના બેથી ત્રણ યુનિટમાં આગ લાગતા ફાયરબ્રિગેડની 16થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે […]

કોલકત્તાની એક ફેક્ટરીમાં 12 કલાકથી લાગી છે આગ, નથી થઈ રહ્યો તેના પર કાબૂ

પશ્ચિમ બંગાળની એક ફેક્ટરીમાં લાગી આગ 12 કલાક બાદ પણ નથી આવી રહ્યો કાબૂ 2 ફાયરબ્રિગેડના કર્મીઓ ઈજાગ્રસ્ત કોલકત્તા:પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તાના તંગરા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં ગઈ કાલે એટલે કે શનિવારે રાતના સમય પર આગ લાગવાની ઘટના બની છે, આગની જાણકારી મળતા ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે પરંતુ 12 કલાક થઈ ગયા […]

રાજકોટમાં પણ હવે બનશે હથિયાર, રાજકોટ આર્મ્સ ફેક્ટરી વર્ષના અંત સુધી શરૂ થશે

રાજકોટમાં પણ બનશે હથિયાર આ વર્ષના અંત સુધીમાં તેયાર થશે ફેક્ટરી રાજકોટ આર્મ્સ ફેક્ટરીમાં બનશે હથિયાર રાજકોટ: દેશમાં હથિયારોનું ઉત્પાદન થાય, હથિયારોને વિદેશથી આયાત ન કરવા પડે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં હથિયારોનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે હવે ગુજરાતના રાજકોટમાં પણ હથિયાર બનાવવાની સરકારની તૈયારી […]

ધોરાજીના પ્લાસ્ટિક રિસાઇકલના 50 ટકા કારખાના બંધ થતા 7 હજાર કામદારો બેકાર બન્યાં

રાજકોટઃ રાજ્યમાં કોરોનાના કાળ દરમિયાન ઉદ્યોગ-જગતને સારી એવું સહન કરવું પડ્યુ છે. એમાં યે  છેલ્લા 2 વર્ષથી ઘણા ઉદ્યોગોની હાલત કફોડી બની છે. દેશના પ્લાસ્ટિકના કચરાને રિસાઇકલ કરતા ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગની હાલત કથળી ગઈ છે.  આ ઉદ્યોગ સાથે સંકળાયેલ હજારો કામદારો પણ બેરોજગાર બની રહ્યા છે. ધોરાજીમાં પ્લાસ્ટિકના કચરાને રિસાયકલ કરીને તેમાંથી અનેક વિવિધ વસ્તુ […]

ઉત્તરાખંડઃ નકલી દવા બનાવવાની ફેકટરીનો પર્દાફાશ, દસની ધરપકડ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં પોલીસ અને ડ્રગ વિભાગે દરોડા પાડીને લગભગ દોઢ મહિનાથી ચાલતી નકલી દવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. ફેક્ટરી જાણીતી કંપનીઓના નામે નકલી દવાઓનું ઉત્પાદન કરતી હોવાનો દાવો કરવામાં આવી રહી છે. પોલીસે ફેક્ટરીમાં નકલી દવાઓ બનાવતા દસ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી લગભગ બે કરોડ રૂપિયાની દવાઓ અને લગભગ 50 લાખ રૂપિયાની […]

રાજસ્થાનના જયપુરમાં એક ફેકટરીમાં ભિષણ આગઃ 3 બાળકો સહિત 4ના મોત

આ દૂર્ઘટનામાં 2 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝ્યાં આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરાઈ ઉદેપુરઃ રાજસ્થાનના જયપુરમાં ટર્પેન્ટાઈન ઓઈલ ફેકટરીમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં 3 બાળકો સહિત ચારના મોત થયાં હોવાનું જાણવા મળે છે. જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. પોલીસ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code