વડોદરામાં ચોર ATM તોડતો હતો ત્યારે CCTVના સ્પીકરમાં તૂમ કૌન હો કહેતા તસ્કર ભાગ્યો
વડોદરામાં નીલનંદન કોમ્પલેક્ષમાં આવેલા એટીએમને તોડવાનો પ્રયાસ, સીસીટીવી મોનિટરિંગ કરતા મુંબઈના કર્મીએ સ્પીકરથી પૂછતા ચોર ગભરાયો, હથોડીથી કેશ બોક્સનું લોક તોડવા પ્રયાસ કરતા સેન્સર એક્ટિવ થયુ વડોદરાઃ શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર પ્રાણાયામ હોસ્પિટલ સામે આવેલા નીલનંદન કોમ્પ્લેક્સમાં રાતના સમયે એસબીઆઈના એટીએમમાં ઘૂસી તસ્કરે કેશ બોક્સ તોડવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન સીસીટીવી મોનિટરિંગ કરતા મુંબઈના […]