અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ, ટ્રાફિક, પાર્કિગ, અને સ્વચ્છતા પર વધુ તકેદારી રખાશે
અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાને ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે લોકમેળા માટે તેમજ પગપાળા સંઘોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અંબાજીમાં પ્રવાસન વિભાગના સચિવ હારીત શુક્લાના અધ્યક્ષ સ્થાને મેળાના આયોજન માટે રચાયેલી વિવિધ સમિતિઓના અધ્યક્ષો સાથે બેઠક યોજાઇ હતી.જેમાં હારીત શુક્લાએ જણાવ્યું […]


