CBI ઓફિસર હોવાનું કહીને લોકો પાસેથી રૂપિયા પડાવતા શખસને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો
અમદાવાદ: રાતોરાત માલદાર બનવા માટે કેટલાક શખસો પોલીસ, આઈએએસ કે સીબીઆઈના અધિકારી તરીકે પોતાની ઓળખ આપીને લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે. બનાવટી પોલીસ બનીને રૌફ જમાવતા કે લોકો પાસેથી રૂપિયા પડાવતા અનેક કિસ્સાઓ અત્યાર સુધીમાં સામે આવ્યા છે. જો કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક એવા આરોપીની ધરપકડ કરી છે કે જે સીબીઆઇ ઓફિસર બનીને […]