સુરત, કેશોદ અને ગાંધીનગર ખાતે ફેક કોસ્મેટિક ઉત્પાદકો પર દરોડો, એક કરોડનો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ તેમજ કોસ્મેટિક ઉત્પાદનો શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. જે અંતર્ગત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કોસ્મેટિક્સના કુલ 14 નમૂનાનું પરીક્ષણ કરી તેમાં ભેળસેળ જણાતા ડુપ્લિકેટ કોસ્મેટિકના વેચાણમાં સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. સુરત ખાતે કોસ્મેટિકના કોઇપણ લાયસન્સ […]