આસામના મંગલદોઈ પોલીસે રેડ પાડીને નકલી નોટોના રેકેટનો પર્દાફાશ કર્યો – આ મામલે 3 મહિલાઓ સહીત 6 લોકોની ધરપકડ
આસામામાં નકલી નોટોનો થયો પર્દાફાશ 3 લોકોની કરવામાં આવી ઘરપકડ ગુહાવટીઃ– આસામમાં નકલીનોટો બનાવતી ટચોળકીને પોસીલે કપડી પાડી છે.આ નકલી નોટનો રેકેટ પર્દાફાશ થયું હોવાની માહિતી મળી છે પ્રાપ્ત વિગત પ્રમાણે દરાંગ જિલ્લાના મંગલદોઈના લેંગરીપારા વિસ્તારમાં મોડી રાત્રે દરોડા પાડીને નકલી નોટોના રેકેટનો પર્દાફાશ કર્યો છે. વિસલતારની પોવીસે મંગલદોઈના લેંગરીપારા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા ગુનેગારોના […]