લ્યો બોલો, નકલી તબીબે વદ્ધના ઘેર જઈ ઢીંચણનું ઓપરેશન કરીને 6 લાખ ખંખેરી લીધા
વદ્ધને પગમાં ઢીંચણની તકલીફ હતી ને મોલમાં ગઠિયો મળ્યો, ગઠિયાએ તબીબનો ફોન નંબર આપ્યો, તબીબે પોતે મુંબઈથી આવ્યો હોવાનું કરી વદ્ધના ઘેર જઈ ઓપરેશન કર્યુ અમદાવાદઃ શહેરના ઘોડાસરમાંથી એક વૃદ્ધાના ઘેર જઈને નકલી તબીબ સર્જરી કરીને 6 લાખ પડાવી ગયો હોવાનો વિચિત્ર બનાવ બન્યો છે. આ બનાવમાં એક વૃદ્ધને અજાણ્યા વ્યક્તિની સલાહ માનવી ભારે પડી […]