IAS અધિકારીની નકલી ઓળખ આપીને લોકોને ઠગતો શખસ પકડાયો
પોતે આઈએએસ અધિકારી હોવાનું કહીને રૂ.79 હજારની છેતરપિંડી કરી હતી, વિસનગર પોલીસે અમદાવાદમાંથી ગઠિયાને દબોચી લીધો, આરોપી અગાઉ ચેક રિટર્નના ગુનામાં જેલમાં જઈ આવ્યો છે અમદાવાદઃ આઈએએસ અધિકારીની નકલી ઓળખ આપીને લોકોને ઠગતા આરોપીને પોલીસે દબોચી લીધો છે. સુરતના પિતા-પુત્રએ વિસનગરના કાંસા ગામના હોટેલ માલિક સાથે વિશ્વાસઘાત કરી રૂ.21.65 લાખ પડાવ્યા બાદ એક શખસે પોતાને […]