1. Home
  2. Tag "fake news"

સ્ક્રિનશોટ ડિટેક્શન માટે વોટ્સએપ લાવી રહ્યું છે ત્રીજું બ્લૂ ટીક ફીચર? જાણો આ ન્યૂઝ સાચા છે કે ફેક?

શું સ્ક્રીનશોટ્સ ડિટેક્ટ કરવા વોટ્સએપ ત્રીજા ટીકનું ફીચર લાવી રહ્યું છે? કંપનીએ આ બાબતે કરી સ્પષ્ટતા આવા કોઇપણ ફીચરને લોંચ કરવાનો કંપનીનો પ્લાન નથી નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં લોકપ્રિય એવી વોટ્સએપ સમયાંતરે પોતાના યૂઝર્સ માટે ફીચર્સ રજૂ કરતુ રહે છે, પરંતુ ક્યારેક બજારમાં કેટલાક એવા ફીચર્સ વિશેના ન્યૂઝ વાયરલ થતા હોય છે જેના પર લોકો […]

“ભારત જેવી લોકશાહીમાં જનમાધ્યમો  પર સ્વસ્થ અને સ્વચ્છ માહિતીનું પ્રસારણ અનિવાર્ય”

ભારતીય વિચાર મંચ દ્વારા “ફેક ન્યુઝ: વૈશ્વિક સમસ્યા, સ્થાનિક નિવારણ” વિષયે  પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠી યોજાઇ અમદાવાદ:  “ભારત જેવી વિશાળ લોકશાહીમા જનમાધ્યમો પર સ્વસ્થ અને સ્વચ્છ માહિતીનું પ્રસારણ અનિવાર્ય છે. આજે ડિજિટલ ટેકનોલોજીના યુગમાં ફેક ન્યુઝ કે ફેક કન્ટેન્ટે એક વૈશ્વિક સમસ્યાનું સ્વરૂપ લીધું છે. વિશ્વના તમામ દેશો અને ટેક કંપનીઓ આ સમસ્યાનો હલ લાવવા ઝઝૂમી […]

ફેક ન્યૂઝ પર કાયદો ઘડવાની આઈટી પેનલે કરી ભલામણ ,આ મામલે શિયાળું સત્રમાં આવી શકે છે નિર્ણય

આઈટી પેનલે ફેક ન્યૂઝ બાબતે કાયદાની ભલામણ કરી શિયાળું સત્રમાં આ મામલે થઈ શકે છે ચર્ચા   દિલ્હીઃ-  સોશિયલ મીડિયામાં કોઈ પણ સમાચાર તેના તથ્ય જાણ્યા વિના જ વાયરલ થી જતા હોય છે, ડિજીટલ પ્લેટફોર્મથી અનેક ફએક ન્યૂઝ ફેલાવવાનું પ્રમાણ વધ્તુ જોવા મળી રહ્યું છે, ત્યારે હવે ફેક ન્યૂઝ સામાન્ય લોકો માટે કેટલુંક જોખમ પણ […]

સાવધાન: સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઈલ, ફેક ન્યુઝ અને ફેક પેજનું વધ્યું ચલણ, આ પ્રકારે રહો સતર્ક

સોશિયલ મીડિયાથી પણ રહો સાવધાન વધી રહ્યા છે ફેક એકાઉન્ટ અને શેર થાય છે ફેક ન્યુઝ સાયબર ક્રાઈમ થવાની સંભાવના અમદાવાદ :સોશિયલ મીડિયા આજના સમયમાં એવું માધ્યમ બની ગયું છે કે જેના દ્વારા જોવા જઈએ તો અનેક સારા ઉપયોગ પણ થાય છે અને તેના દૂર ઉપયોગ પણ થતા હોય છે. આજકાલના સમયમાં એવા સમાચાર અવાર […]

ફેક ન્યુઝ પર લાગશે લગામ, ગૂગલ ‘FAKE NEWS’ને રોકવા નવુ ટૂલ રીલીઝ કરશે

ફેક ન્યુઝ પર લાગશે બ્રેક નહી ફેલાવી શકો તમે ખોટી માહિતી ફેસબુક લાવી રહ્યું છે નવુ ટુલ બેંગ્લોર: આજકાલ જો આપણે જોવા જઈએ તો ઈન્ટરનેટ પર હજારો પ્રકારની માહિતી જોવા મળે છે. ઈન્ટરનેટના આવવાથી ફાયદા તો થયા છે કે કોઈ પણ વિષયની માહિતી તમને આસાનીથી મળી જાય છે. પણ તે માહિતી સાચી છે કે ખોટી, […]

સોશિયલ મીડિયા પર કોરોનાની ભ્રામક માહિતી ફેલાવતા એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરાઇ

ફેસબૂક-ટ્વીટર પર કોરોના સંક્રમણને લઇને ભ્રામક જાણકારી ફેલાવતા વિરુદ્વ થશે કાર્યવાહી કેન્દ્ર સરકારે આવી પોસ્ટ કરનારા વિરુદ્વ કાર્યવાહી કરવાનો ફેસબૂક-ટ્વીટરને આપ્યો નિર્દેશ ટ્વીટરે ભ્રામક માહિતી ફેલાવતી 50થી વધારે પોસ્ટ દૂર કરી નવી દિલ્હી: હાલમાં કોરોના મહામારી દરમિયાન સોશિયલ મીડિયા પર કોરોના મહામારીને લઇને ભ્રામક માહિતીનો જાણે રાફ્ડો ફાડ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હવે […]

ફેસબુકમાં પણ આવશે વોટ્સએપ જેવું ફીચર, ફેક ન્યૂઝના ફેલાવા પર લાગશે રોક

વોટ્સએપ જેવું ફીચર હવે ફેસબુકમાં પણ આવશે જે ફેક ન્યુઝ પર રોક લગાવશે ફેક ન્યૂઝને રોકવા માટે ફેસબુક લાવશે નવું ફીચર મેસેન્જરમાં 5 લોકોને જ મેસેજ ફોરવર્ડ કરી શકાશે વોટ્સએપ જેવું ફીચર હવે ફેસબુકમાં પણ અમદાવાદ: ફેસબુક મેસેન્જર પર વોટ્સએપ જેવું નવું ફીચર આવશે. આ ફીચર હેઠળ હવે એક જ વારમાં ફક્ત પાંચ સંપર્કોને જ મેસેજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code